________________
અને ઉત્થાન
છે. આપણે પ્રલેભક સાગના અભાવમાં શીલનું પાલન સહેલું માનતા હોઈએ, પરંતુ અંદરની છૂપી વાસનાઓ જોતાં એ ગુમાન રાખવા જેવું નથી. તેવા સંગ ઊભા થતાં અંદરની વાસના જોર કરી આત્મવીર્યને વિણસાડી જાય છે. માટે જ મુખ્ય કામ આ કરવાનું છે કે, - સારાં નિમિત્ત સારા સંગને જ સહવાસ રાખી ઉત્તમ ભાવના, અહંદુભક્તિ, ગુરુસેવા, શાસ્ત્ર-વ્યવસાય, અને ત્યાગ-તપસ્યાદિમાં આત્મવીર્ય કામ કરતું રાખવા દ્વારા એ કુટિલ વાસનાઓ સામે વૈરાગ્ય-ક્ષમાદિ ગુણોનું સુસંસ્કરણ જોરદાર બનાવતા જઈએ. - એટલે પછી સહેજે સહેજે એના વધતા જતા બળ. ઉપર કુવાસનાઓનું જોર કમી થઈ જવાનું. સવાલ એટલે કે આપણું આત્માનું વીર્ય પેટે રસ્ત, અસત્ અશુભ કાગ-વચન-મનેયેગમાં જતું અટકાવવા ધરખમ જાગૃતિ અને ચીવટ રાખવી અતિ જરૂરી છે. કેઈ જ અનુચિત અસભ્ય વર્તાવ, અસૌમ્ય અનુચિત વાણી કે કામ-ક્રોધાદિ વિકારવાળો વિચાર કરવામાં આત્મવીર્ય જોડવું નહિ. દેવની પુછપવૃષ્ટિ ને આકાશવાણી –
દેવતાએ સત્તર પ્રકારના શીલ-સંયમને વિજય પિકા, અને આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી ! વળી પણ શેષિત કર્યું કે