________________
એ જ મ
કર અંદરની
કરાય છે કે શાલ
રમી રાજાનું પતન સામગ્રીને ચોગ ન હોય અને વાસનાની વૃત્તિઓ એટલી પ્રવર્તતી ન દેખાય, એના પર તે પિતે ફાસ હાંકવા જાય કે શીલ પાળવું એમાં શું છે ? પરંતુ એને એ જ માણસ પ્રલેભામાં મૂકાઈ જાય, ત્યારે ઢીલે ઘેંસ બની જાય છે. એટલે અંદરની છૂપી વૃત્તિઓની પારખ નથી તેથી ગુમાન યા અતિવિશ્વાસ કરાય છે કે શીલ પાળવું એમાં શી મોટી વાત ? અંતરની છૂપી વાસનાઓથી સાવધાન રહે -
પરંતુ આ ગુમાન કે અતિ વિશ્વાસ ખૂટે છે. માણસ ગરીબમાંથી શ્રીમંત થાય ત્યારે એનામાં પૂર્વે નહિ દેખાતા કેઈ દેષ-દુર્ગુણે ઊભા થતા દેખાય છે.. ક્યાંથી આવ્યા એ ! બહારથી? ના, અંદરમાં છૂપા બેઠા જ હતા, છુપી વાસના રૂપે હતા જ, સામગ્રી મળતાં એ પ્રગટ થયા. એમ સત્તાનો હોદ્દો મળતાં પણ આમ બનતું કુસંસ્કાર છૂપા પડેલા જ હતા. અનંત કાળથી ભિન્ન ભિન્ન નિમાં ભટકાતા અને તે તે ભવની લીલાને ખેલતા જીવમાં તેવા તેવાં સંસ્કાર-વૃત્તિ વાસનાઓ દઢ થયેલી હોય એ સ્વાભાવિક છે. વાઘ બન્યા તે ચૂપકીથી હરિયાણા પર ત્રાટક્યા, બિલાડી થયા તે ચૂપકીથી ઉંદર ઝડપમાં લઈ આરેગ્યા જીવનભરના આ ધંધા શું આત્મામાં માયા, રતા, લેભ અને હિંસાના કુસંસ્કાર ન નાખે? એમ કૂતરા ગધેડા થઈ કૂતરી–ગધેડી પાછળ પાગલ થઈ કામાંધતા પછી એમાં શરીર સુકાઈ