________________
રુક્મી રાજાનુ પતન
જીઓ હવે એના રાજા અને પિરવાર ભાગી ગયા હશે, તેથી તમે એના ખજાના કબ્જે કરા. જે કાંઈ હીરા-માણેક –માતી, સાદું-રૂપુ, જર-ઝવેરાત હાથમાં આવે તે બધુ કબ્જે કરા. વળી એનું લશ્કર પણ હતપ્રહત, નિરાશ, નિઃસત્ત્વ બન્યું હશે, એને ય તાએ કરો. સાથે એટલુ જો જો કે પેલા રાજકુમારની ભારે શીલશુદ્ધિના બહુ પ્રભાવ છે, એવા એ સુગૃહીત-નામધેય પુરુષસંહના પણ શા સમાચાર છે ય જાણી લાવો, જેથી મારા મનને શાંત થાય;
અતીન્દ્રિય તત્ત્વ તરફ જીઆ
-:
માણસ કેવળ બહારના સંચાગે પર માપ કાઢી ધારણા સફળ કરવા દાડે છે, પરંતુ એને ભાન નથી હતું કે ત્યાં કાઈ અતીન્દ્રિય તત્ત્વ એવું કામ કરતું હાય છે કે એના વર્ચસ્વ આગળ માણસનું કશું નથી ચાલતુ. રાજાએ બહારથી એટલુ જ જોયું કે રાજકુમાર મૂચ્છિત થઈ ગયા છે તેથી હવે કાઈની રાકટાક નથી; પછી લૂંટ ચલાવવામાં ચાં વાંધા આવવાના છે ?' મૂખ છે, એમ જો પ્રપચીએની ધારણાઓ સફળ થતી હાય તેા સજ્જનાને જીવવુ જ ભારે પડે. પણ સજ્જના સારી રીતે જીવી શકે છે, અને પ્રપચીઓની જાળ સફળ થતી નથી, એ સૂચવે છે કે સાજનાનું રક્ષક કોઈ મજબૂત અતીન્દ્રિય તત્ત્વ કામ કરી રહ્યું છે. એ આત્મતત્ત્વની મહાન સામિત છે. એકલી જડસૃષ્ટિમાં અતીન્દ્રિય શું? અને રક્ષા શી ? સજ્જન કાણુ ને દુન કાણુ ?