________________
અને ઉત્થાન
હ
જ ધ્યાનમાં રાખેા. દેવ હાજર નહિ થાય તે ય એ કે -
ય
વ્યપાલન આપણને જવાબ દેવાનું જ છે; વગેરેની અપેક્ષા—આશંસા વિના કર્તવ્ય
અને દેવાગમન અજાવ્યું, તે તે
એ ઉત્તમ સાધના થઈ.
નિરાશ સભાવની સાધના ઉત્તમ કાટિની છે. એનાથી અવશ્ય આત્માને લાભ થાય જ છે. એ લાભમાં (૧) અંતરાયક્ષય, જ્ઞાનાવરણીયાદિ ક્રમ ક્ષય, (૨) પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન,
(૩) સુસ ́સ્કારોપાજન,
(૪) પૂ`ખદ્ધ અશુભ કર્મોનું શુભ કર્મોમાં સંક્રમણુ, વગેરે અને છે.
(૫) જિનની આજ્ઞાનું પાલન થાય એ પણ મેટિ
લાભ છે.
દૈવી ચમત્કાર કે લેાકવાહવાહની આશંસા કૈસ છૂટે ? :
આવા ઉત્તમ આત્મિક લાભના તરફ દૃષ્ટિ રાખીએ તે પછી બીજા દૈવી ચમત્કાર કે લેાકવાહવાહ થયા ન થયાની શી પરવા રહે? મૂળ વાંધા અહીં આ જ નડે છે કે આપણને આત્મલાભ તરફ દૃષ્ટિ નથી રહેતી, એની ગરજ હાતી નથી, એટલે જ આડાઅવળા ફાંફા મારવાનું મન થાય છે. સાધનાની સફળતા, એવા કોઈ ચમત્કાર વગેરે બાહ્ય લાભ થાય, એમાં દેખાય છે. એક નવકારમંત્રની સાધના કરતાં કરતાં જો કોઈ એવું દર્શન થયું. સ્વપ્ન