________________
હિસતા
ની વાત
અને ઉત્થાન તે હિંસા કરતે રહેવાને, ને ઉપકારે ય માનતે રહેવાને?
પ્ર—પણ જે એ જીવને એ સારો ઉપકાર માને તે એની કૃતજ્ઞતા રૂપે હિંસા ન પડે ?
ઉ –ના, શું કામ છેડે? કૃતજ્ઞતા એટલે કે ઉપકારના બદલામાં અવસરે પોતાને જીવ આપવાની વાત આવે, અને એ બનવાનું નથી. બાકી એની હિંસા પિતાના જીવનનિર્વાહ માટે અનિવાર્ય સમજી ઉપકારના બદલા તરીકે એ આ મિત્રી ભાવના ભાવી શકશે કે “સૌ જીવે ભેગું આનું ય ભલું થાઓ, સૌ ભેગાં આ પણ સુખી થાઓ ! ” એ ચિંતવવાનું કાંઈ કઠિન નથી. એ તે સહેલું ને સટ ! તે પૃથ્વીકાયાદિ જીવો માટે પણ એમ જ વિચારવાનું થવાનું. કહેવાય છે ને કે બધા જ આપણું ઉપકારી છે માટે મૈત્રી ભાવના કરે કે “સૌનું ભલું થાઓ ? શું ત્યાં જાતે એની હિંસા છેડવાનું ભાવવામાં આવે છે ખરું?
કસાઈ હિંસા ક્યારે છેડે ?
એટલે ખરી વાત એ છે કે કસાઈ જે માને કે હું આ બધા મારાથી મરાતા જીવેને ઘેર અપરાધી છું, બિચારાને મહા ભયંકર મતનું ને જીવતા કપાવાનું દુઃખ આપી અહીં પણ એમની કરુણ દશા કરી રહ્યો છું ! અને એ રીતે કપાતા એ જીવને ભારે ચિત્તસંકલેશ તથા આર્ત–રૌદ્ર ધ્યાન થવાથી એ ભવાંતરે દુઃખદ દુર્ગતિ પામે એ પણ એમની કરુણ દશા કરી રહ્યો છું ! બંને સ્થળે