________________
પ્રકરણ ૩ આત્મા-સૌથી વધુ કિંમતી
પેલે રાજકુમાર પિતાના શીલ બળ ઉપર દુશ્મન સુભટેને સ્વંભિત થઈ ગયેલા જુએ છે, પરંતુ એના પર અભિમાને નથી ચડતે, યા સામા પર દ્વેષભાવમાં નથી પડતે, કે કે મારે પ્રભાવ ! કેવા આ લુચ્ચાઓને થંભી. જવું પડ્યું!” ના, કેઈ અશુભ ભાવ નહિ. એ તે શીલને પ્રભાવ જોઈ શીલ પર ઓવારી જાય છે. અરિહંત પ્રભુની. દયા પર ઓવારી જાય છે. “ભગવાનની કેવી કૃપા કે એના પ્રભાવે આવા શીલનું બળ મળ્યું!' બસ, આવી કઈ શીલની અનમેદના, કેઈ અરિહંત પ્રત્યેની કૃતજ્ઞતા વગેરે મુદ્દા પર નિર્મળ અધ્યવસાયની ધારાએ ચઢ, તે એને ત્યાં જ અવધિજ્ઞાન પ્રગટ્યું ! અસંખ્ય ભવ નજરે નિહાળ્યા ! એની. વિકરાળ દુઃખદ સ્થિતિ જોતા ક્ષણભર મૂચ્છિત થઈ ગયે.
અહીં બીજી બાજુ એવું બને છે કે આ હિરણ્યકરટી નગરી પર ધાડ પાડનાર રાજાએ પહેલાં તે સુભટને મારફાડ કરી નગરને કો લેવા મોકલ્યા છે, હવે એ કિંમતી માલ હસ્તગત કરવા બીજા માણસોને મેકલવાનું કરે છે. રાજા અધમ છે, માયાવી છે, નિષ્ફર છે, અનીતિખેર છે, એટલે જીવનમાં આવા ધંધા ન કરે તે બીજું શું સારું કરે ? | દિલના ભાવનું પ્રતિબિંબ પ્રવૃત્તિમાં પડે છે. દિલ જે મલિન ભાવમાં રમતું હશે તે સહેજે પ્રવૃત્તિ