________________
૩મી રાજાનું પતનરાંકડો બની રેવા બેસનાર! વેશ્યા વાંકી થાય ત્યારે એને યાર રોવા બેસે ને? શા માટે? દિલ વાસનાના કીચડથી ખદબદતું છે, અધમ છે, તેથી. જે નિસ્પૃહતાદિ ગુણથી દિલ ઉત્તમ હોય તે લાત મારીને ઊભો રહે, “ચાલ, તારા ઊંચાનીચા થવામાં હું આ ઉત્તમતા ન છડુંતારે બગડવું હોય તે બગડ–મારે શું ? આમ જુઓ કે આ લેકની દૃષ્ટિએ ઉત્તમ દિલવાળે આત્મા જ કિંમતી છે. દિલ ઉત્તમ છે તે મહા સુખશાંતિ છે.
પરલેકની દષ્ટિએ પણ ઉત્તમ દિલવાળે આત્મા જ કિંમતી છે એમાં પૂછવું જ શું ? કેમકે એવા દિલ પર જ મહાન પુણ્યાઈ, સદગતિ, સંલેશ વિનાના ભેગ વભવ, અને ઉત્તમ ધર્મસાધના પ્રાપ્ત થઈ શકે છે.
સારાંશ, જડસામગ્રી-સત્તા-સન્માન કરતાં ઉત્તમ દિલને, ઉત્તમ દિલવાળા-પિતાના આત્માને, ઘણે વધુ કિંમતી માન, એ દિલ ઉત્તમ રાખવાને પહેલો ઉપાય છે.
(૨) મિત્રી-દયા-રાખે :દિલ ઉત્તમ બનાવવા બીજો ઉપાય (૧) સર્વ જીવે પર નીતરતે મૈત્રીભાવ-સ્નેહભાવ, અને (૨) દુઃખી છે પર વિશેષ કરીને દયાભાવ રાખવે એ છે. ધ્યાનમાં રહે કે જીવ ભૂખ-તરસ-અપમાન-મારપીટ વગેરે દૂઃખની જેમ અજ્ઞાનકપાય-હિંસાદિ પાપોથી પણ દુઃખી જ છે; કેમકે ભયંકર દુખે એને નજીક આકર્ષ રહ્યા છે. હવે જેમ જડ પદાર્થોના મેહ ખાતર દિલ.