________________
અને ઉત્થાન
૪૯
અધમ બનાવાય છે, એમ જે જીવા અજ્ઞાનાદિવશ આપણું મગાડતા લાગે એના પર તે દ્વેષ ઊભરાય, દયાભાવ નહિ, તા તેથી પણ દિલ અધમ અને છે, ત્યારે જે મન પર સતત ચાકી પહેરા રાખી જીવા પર નીતરતા વાત્સલ્યભાવ, ને દયાભાવ ખરાખર જીવંત રાખીએ, ‘ખિચારા જીવ કમ પીડિત છે, કમવશ છે, કમના હાલ માર ખાઈ રહેલા અને ભવિષ્યમાં માર ખાનાશ એવા એના પર મારે દ્વેષ શેશ કરવા ? યા જ રહેા, પ્રેમ જ રહેા, બિચારાને સન્મતિ મળા,’– આ ભાવના મનમાં રમતી રાખીએ, તેા દિલને અધમ બનવાનું કારણુ નથી.
કડા જો, દ્વેષને બદલે દયાભાવની લાગણી રાખે તે શું એમાં આત્માનું ગૌરવ થાય છે ? આત્મા મુક્ લીસ લાગે છે ? દ્વેષ કરે તે આત્મા પરાક્રમી ? ભૂલા ન પડતા, ખરૂ પરાક્રમ જ વિકટ સંચાગેામાં પણ દયાભાવ જાળવવામાં છે; ગૌરવ એમાં છે. સત્ત્વ એમાં છે. દ્વેષ કરવામાં તેા નિઃસન્નતા છે, કાયરતા છે, પુરુષા હીનતા છે.
એટલે (૧) જીવા પર દયાભાવ, અને (ર) જડ કરતાં સ્વાત્માની કિંમત કેઈ ગુણી ઊંચી હાવાના ખ્યાલ, આ એ ઉપાયથી દિલ ઉત્તમ રાખી શકાય છે.
જડની કિંમત નીચી તે નીચી જ. જડ વિષયે આદિથી ગમે તેવું સુખ લાગતું હાય, પણ જડની એવી કિંમતટણી અને મમતા નહિ કે સ્વાત્માને એની આગળ નિમૂલ્ય
૪