________________
અને ઉત્થાન
૪૧
કરી અશુભ કમ ઊભાં કર્યા તા એ પછીથી વેઠવા કાને પડવાનાં ? આપણને પોતાને જ. એમા ય અહી અધ્યવસાય ખગાડવાના કાળ મામુલી, પણ એનાં ફળ રૂપ અશુભ ભાવ અને અશુભ કર્મના ઉદય ભાગવવાના કાળ જંગી ! તેમ જ પ્રમાદ વખતે જીવને મજા-અનુકૂળતા જેવું લાગે તે તે મામુલી, પણ એના અશુભ કર્મના ઉદ્દય વખતની દુઃખદ સ્થિતિ ભારે! તાપ, અશુભ કમ ખંધ અને અશુભ સંસ્કાર તરફે આંખ મિચામણા કરવા જેવા નથી. એને વધાવી લેવાય કે ‘શું કરીએ ? સંચાગ એવા છે, પુણ્ય કાચાં છે, અશુભ કમ ખંધાઈ જાય છે, એમાં શી રીતે ખચાય ? ’ આવી એપરવાઈ નહિ કરવાની. અશુભ ન ખંધાવા દેવાની અર્થાત્ અધ્યવસાય ન બગાડવાની પાકી ગરજ અને ચીવટ રાખવાની; અને એ અઘરૂં નથી કે ચિત્તના અધ્યવસાય મેલા ન થવા દેતાં, નિળ રાખીએ. કેમકે એ આપણા વિવેક અને પુરુષાર્થને આધીન છે. અધ્યવસાય-શુદ્ધિ માટે તત્વ-પ્રયોગઃ
અધ્યવસાય, એના એ જ નખળા સંચાગ ને નમળી પુણ્યાઈમાં પણ, ઊજળા નિર્મળ રાખવા માટે આ એક ખાસ કરવા જેવું છે કે, મનનું વલણ તત્ત્વ તરફ ઝુકતુંઢળતું રાખવું. જીવ–અજીવ, પુણ્ય પાપ, આશ્રવ-સવર, મધ-નિર્જરા અને માક્ષ, આ મુખ્ય તત્ત્વ છે. જીવનમાં ખનતા અનાવ વખતે નવમાંથી જે તત્ત્વ લાગુ થતું હાય એને અનુરૂપ વલણ ચિત્તનું રાખવાનું. દા. ત. આરંભ
આ