________________
લારા, દેશર થઈ ઇડરમાં અમથારામ ગુલાબચંદના ઉજમણુ પર માગશર માસમાં જવાનું થયું. છારથી વડાલીના સાઘના આગ્રહથી પોષ માસમા વડાલીમાં પ્રવેશ કર્યો વડાલીમાં અમારા મનમાં જે સંકલ્પ હતું તે પ્રમાણે કર્મવેગ વિવેચન લખાના અભાર્થે વિવરણ મગલ છું; પરતું યાત્રાના કારણથી ત્યા એક માસ કરતા વિશેષ ન રહેવાયું ત્યાથી ખેડબ્રહ્મા, દેરોલ, ગરાડિયા, મટર, કડાદ થઈ કુંભારીયા જવાનું થયુ કુંભારીઆથી આબુજી થઈ હાદા, વરમાણ, રેવદર, માર, પાંથાવાડા, દાંતિવાડા અને ભૂતિવાડા થઈ પાલણપુરના સઘના આગ્રહથી પાલણપુરમાં પ્રવેશ કર્યો. ત્યા વીસ દિવસ લગભગની સ્થિતિ થઈ પરંતુ ત્યા કોગ વિવેચન લખવાની પ્રવૃત્તિ ન થઈ ત્યાથી ફાગવદમા સિદ્ધપુરમાં મુકામ કર્યો. કર્મવેગના કેટલાક લેકેનું ત્યા વિવેચન લખાય ત્યાંથા ઉંઝામા મુકામ થતા કેટલાક લોકોનું વિવેચન લખાયું; ત્યાથી સ૧૯૭૧ ના ચિત્ર સુદિ એકમે મહેસાણામાં પ્રવેશ કર્યો. ત્યા કેટલાક કેનું વવેચન લખાયુ. પન્યાસ શ્રી આનંદસાગરગણિ તથા પન્યાસ શ્રી મણિવિજય ગણિ ત્યાં હોવાથી તેમની સાથે જ્ઞાનવાર્તાલાપ થયે મહેસાણાથી ચિત્ર સુદિ પૂર્ણિમા પર દૈવીમા કી'મલિનાથની યાત્રાર્થે આવવાનું થયું ત્યાં વિવેચન લખવાનું શરૂ હતુ ત્યાથી રામપુરા આવતા ત્યાં પણ્ વિવેચન લખવાની પ્રવૃત્તિ શરૂ હતી રામપુરાથી વિરમગામ આવવાનુ થયુ. વિરમગામમાં કમાયેગનું વિવેચન લખાયુ વીરમગામમાં મુનિરાજ શ્રી ખાંતિવિજયજીના શિષ્ય શ્રીયુત વનવિજ્યજી સાથે અને ઇતિહાસન થી જિનવિજયજી સાથે સાધુગુરુકુલ-જેનગુરુકુલ સ્થાપના વગેરે સધી અનેક વિચારને પરામર્શ થયો વીરમગામથી જખવાડા થઈ શ્રી સાણદ જેનસ ઘના આગ્રહથી તથા ભક્તિથી બીજા ચિત્રમાં વરસાદમાં પ્રવેશ કર્યો કર્મવેગનું ત્યાં બસે પાનાનું વિવેચન લખાયુ ત્યાથી ગેધાવીમાં વિશ દિવસ લગાગ સ્થિતિ થઈ. ગોધાવીમા ૧૫૦ દેઢ પાના લગભગનું વિવેચન લખાયુ, પરંતુ ત્યા અત્યંત તાપમાં મહેનતના કારણથી જીર્ણજવર લાગુ પડ ગેધાવીથી સેરીયા, કલેલ, પાનસર થઈ સ ૧૯૭૧ ના જેઠમાસમાં પેશાપુરમાં ચોમાસા માટે વિહાર થયે પથાપુરમા ડું વિવેચન લખાયું પરંતુ જીર્ણજવરની ઉપાધિથી ૧૦૮ કલાક સુધીના લેકેનું વિવેચન લખાયા બાદ વિવેચન લખવાનું કાર્ય બંધ થયુ સ ૧૯૧ ના જેઠમાસથી કર્મોગ લખવાનું વિવેચન બંધ રહ્યું તે પાછું સં૧૯૭૩ ના માગસર માસથી માણસામા વિવેચન લખણું શરૂ કર્યું. ૧૦૯ મા શ્વેકથી માણસામા વિવેચન લખવાને આરંભ થયો. માણસાથી લદરા, ઉનાવા થઈ પેથાપુરમાં જવાનું થયું. દરેક ગામમાં વિવેચન લખાવાની પ્રવ્રુતિ શરૂ હતી અમદાવાદવાળા શેઠ મણિભાઈ દલપતભાઈને ત્યાં માહમાસમાં ઉજમણુ હેવાથી તેમના અનેક પ આગ્યાથી પિષ માસમાં અમદાવાદ જવાનું થયું, અને અમદાવાદમાં સંપૂર્ણ વિવેચન લખવાનું કાર્ય પૂર્ણ થયુ. એક દર આઠ નવ માસમાં કર્મયોગનું સંપૂર્ણ વિવેચન લખાયું તેમ કહીએ તે કહી શકાય સ ૧૯૭૨ ની સાલમાં લેકમાન્ય તિલક કૃત ભગવદગીતાપર કમળ નામનું પુસ્તક મળ્યું; પરંતુ તે મરાઠી હોવાથી તેમને ભાવ બરાબર સમજાયો નહી; સ. ૧૯૭૩ ના ચૈત્ર વદી અગિયારસના રોજ માણસે આવવાનું થયું ત્યારે શેઠ હુકમચંદ ઈશ્વર પાસે લે. તિલકન ભગવદ્ગીતા કર્મયોગનુ હિંદુસ્તાની ભાષાનું પુસ્તક હતુ તે અમે એ વાયુ તેથી કર્મવેગ સબંધી લે મા. તિલકના વિચારોનું પરિશીલન થયુ; પરતું તેથી અમેએ કમાગ સબધી વિચારોનું વિવેચન કર્યું હતું તેથી વિશેષ કઈ જાણવા મળ્યું નહીં. પણ તેથી અમારા વિચારોની પુષ્ટિ થાય છે એમ સમજાયું સ ૧૯૬૬-૬૭ ની સાલથી કર્મયોગના વિચારની તરફ અમારું મન પ્રવર્તતું હતું તેમાં ગુરુમહારાજના મૃત્યુ સમયના ઉપદેશથી પુષ્ટિ થઈ અને તેના ફલ તરીકે કર્મયોગ નામનું પુસ્તક લખાયું. હાલમાં પાયાની પ્રવૃત્તિથી પવયનિવૃત્તિપરાયણ લેકમાં પ્રવૃત્તિની આવશ્યક્તાએ અમને તથા લોટ મા. તિલક વગેરેને