________________
પ્રકરણ ૧ લુ' અરિહંત
૧
રહ્યા એક લાખ પૂર્વ સંયમ પાળીને એક હજાર સાધુએ સાથે માક્ષે ગયા પહેલા તીથ કર અને બીજા તીર્થંકરના નિર્વાણનુ અંતર ૫૮ લાખ ક્રોડ સાગર છે.
૩. શ્રાવસ્તિ નગરીના જિતા રાજાની રાણી સૈનાદેવીની કુક્ષિએ ત્રીજા તીર્થંકર શ્રી સભવનાથજીના જન્મ થયા. એમના શરીરના રંગ પણ સુવર્ણ જેવા પીળેા, હાથીનું લક્ષણ, ૪૦૦ ધનુષ્યનું દેહમાન અને ૬૦ લાખ પૂર્વનું આયુષ્ય હતું. જેમાં ૫૯ લાખ પૂર્વ ગૃહવાસમાં પસાર કર્યાં. એક લાખ પૂર્વ સયમ પાળી એક હજાર સાધુએ સાથે માક્ષે પધાર્યા. બીજા અને ત્રીજા તીથંકરના નિર્વાણનું અંતર ૩૦ લાખ ક્રોડ સાગર છે.
૪. ૧૦ લાખ ક્રોડ સાગરનું અંતર ત્રીજા અને ચેાથા તીથંકરના નિર્વાણનુ છે. વનિતા નગરીના સંવર રાજાની સિદ્ધાર્થ રાણીથી ચાથા તીર્થંકર શ્રી અભિનદનજીના જન્મ થયેા. એમનું શરીર સુવણ જેવુ‘ પીળું, લક્ષણ કપિ (વાંદરાનું, દેહમાન ૩૫૦ ધનુષ્યનું અને આયુષ્ય ૫૦ લાખ પૂર્વાંનું હતું. જેમાં ૪૯ લાખ પૂર્વ ગૃહવાસમાં રહ્યા. એક લાખ પૂર્વ સયમ પાળી એક હજાર સાધુએની સાથે મેક્ષે ગયા.
૫. કંચનપુર નગરના મેઘરથ રાજાની રાણી સુમરેંગલા દેવીથી પાંચમા તી કર શ્રી સુમતિનાથના જન્મ થયેા. એમના શરીરના વણુ સુવણ જેવા પીળે, લક્ષણ કૌ`ચ પક્ષીનું. દેહ પ્રમાણુ ૩૦૦ ધનુષ્યનું અને આયુષ્ય ૪૦ લાખ પૂર્વનું હતું. ૩૯ લાખ પૂર્વ ગૃહવાસમાં રહ્યા બાદ એક લાખ પૂર્વ સયમ પાળી એક હજાર સાધુએ સાથે મેક્ષે ગયા. ૪ થા અને ૫ મા તીર્થંકરેાના નિર્વાણનુ અંતર ૯ લાખ ક્રોડ સાગર છે.
૬. ૫ મા અને ૬ઠ્ઠા તીર્થંકરાના નિર્વાણનુ અંતર ૯૦ હજાર ક્રોડ સાગર છે. કીસ બી નગરીના શ્રીધર રાજાની સુસીમા રાÇની કુક્ષિથી