________________
પ્રકરણ ૧ લુ' અરિહંત
૧૯
આત્મ પ્રદેશ-મુક્ત થઈ ગયા છે. જિણાણું જાયાણુ, અરિહંત ભગવાને પાતૈ ક શત્રુઓને જીત્યા છે અને પેાતાના અનુયાયીઓને પણ જીતવાના માર્ગ બતાવ્યા છે. ‘બુદ્ધાણં બેાહિયાણ’-પાતે બેધ પામેલા અને બીજાને બાધ પમાડનારા, તિન્નાણું તારયાણું દુસ્તર સંસારસાગરને ભગવાન પોતે તર્યાં છે. અને અનુયાયીઓને તાર્યા છે. મુત્તાણ મેાયગાણુ’–રાગદ્વેષથી ઉત્પન્ન થયેલા કખ ધનથી ભગવાન મુક્ત થયા છે. છૂટયા છે અને પેાતાના અનુયાયીઓને પણ તે બંધનથી મુક્ત કરે છે, છેડાવે છે. સવ્વનુણ. સવ્વદરિસી’-સČજ્ઞ, સદશી', સૂક્ષ્મ બાદર, ત્રસ–સ્થાવર, કૃત્રિમ, અકૃત્રિમ, નિત્ય, અનિત્ય, ઈત્યાદિ જગતના સર્વ પદાર્થોને જ્ઞાનથી જાણે છે. અને દનથી જુએ છે. સિવ–(સિવ') ઉપદ્રવરહિત, મયલ-(અયલ') અચળ, મય (અરૂય) રાગરહિત મણુ ́ત.(અણુંત) અંત રહિત, અક્ષય(અખય) અક્ષય (નાશ ન થાય તેવા) સવ્વાબાહ (અવ્વામાહ) માધા પીડા રહિત' મપુણરાવિત્તિ (અપુણરાવિત્તિ) જ્યાંથી ફરી પાછું આવવું નથી એવી સિદ્ધિ ગઇ-સિદ્ધ ગતિ, નામધેય–નામના, ઠાણું સ‘પાવિકામાણ’–એવુ· સ્થાન પામવાને ઇચ્છતા એવા અરિહતાને.
આ તા અરિહંતના ગુણાનુ યત્કિંચિત્ વર્ણન કર્યું, પરન્તુ આવા અનન્તાનન્ત ગુણાના ધારક અરિહંત ભગવાન! હાય છે.
દશ ક ભૂમિક્ષેત્રના ત્રણ કાળના તીથકરાની ચાવીસી (કુલ તીથ કર ૭૨૦) નાં નામેા
જબુદ્વીપના ભરતક્ષેત્રના ભૂતકાળના ૨૪ તીથંકરાનાં નામ (૧) શ્રી કેવળજ્ઞાનીજી (૨) શ્રી નિર્વાણીજી (૩) શ્રી સાગરજી (૪) શ્રી મહાયશજી (૫) શ્રી વિમલપ્રભજી (૬) સર્વાનુભૂતિજી (૭) શ્રી શ્રીધરજી : (૮) શ્રી દત્તજી (૯) શ્રી દામેાદરજી (૧૦) શ્રી સુતેજજી (૧૧) શ્રી સ્વામીનાથજી (૧૨) મુનિસુવ્રતજી (૧૩) શ્રી સમિતિજીનજી (૧૪) શ્રી શિવગતિજી (૧૫) શ્રી અસ્તાંગજી (૧૬) શ્રી નમીશ્ર્વરજી (૧૭) શ્રી અનિલનાથજી (૧૮) શ્રી યશેાધરજી (૧૯) શ્રી કૃતાજી (૨૦) શ્રી