________________
જૈન તત્ત્વ પ્રકાશ
અચાવી શ્રુત અને ચારિત્ર ધના દાતાર, ભગવાન જ છે. ધમ્મદસયાણ” એક ચેાજનના સમવસરણ પ્રદેશમાં રહેલી ૧૨ પ્રકારની પરિષદને સ્યાદ્વાદરૂપ ચયા ધર્મને વ્યાખ્યાન વડે દર્શાવનાર ભગવાન જ છે. ધમ્મ નાયગાણુ” ચવિધ સંઘના રક્ષક અને નાયક ભગવાન જ છે. ધર્મ સારહીણુ” ધર્મરૂપી રથ ઉપર બેઠેલા ચારે તીને ઉન્માગ થી પાછા વાળી સન્માર્ગે ચડાવનાર સાચા સારથી ભગવાન જ છે, તથા ચારે સંઘને નિવિઘ્નતાપૂર્વક મેાક્ષનગરમાં દારી જનાર ધર્માંસા વાહ પણુ ભગવાન જ હાય છે.
દૃષ્ટાંત-એક માટે સાવાહ સર્વ માના જાણકાર પરિવાર સહિત શિવપુર જતા હતા. માર્ગીમાં સાથીઓને કહ્યું, અહા લેાકેા ! આગળ મરુભૂમિમાં પાણી અને ઝાડ વિનાનાં જંગલને પસાર કરતાં દુઃખ આવી પડે તેને સમભાવે સહન કરી આગળ વધતા રહેજો. જગલમાં એક સુંદર બાગ છે, તેને જેવા માત્રથી પણ મહાદુ:ખ ઉદ્દભવે છે અને તેમાં જનાર તા પ્રાણમુક્ત થઇ જાય છે, માટે તે માજી ષ્ટિ પણ ન ફેંકતાં સીધા રસ્તે ચાલતા ચાલતા વન પસાર કરજો. આગળ સુખપ્રદ બાગ આવશે.” એ સા વાહના ઉપદેશ જેણે ન સાંભળ્યા તેઓ ક્ષુધાતૃષાથી વ્યાકુળ બની તે ખગીચામાં ગયા અને કમ્પાક વૃક્ષનાં અતિ મિષ્ટ ફળેાના ચાખવાથી વીંછીના ડંખ કરતાં પણ વધારે વેદનાથી પીડાઇને અકાળ મૃત્યુને પ્રાપ્ત થયા અને જેઆએ સા વાહની આજ્ઞા માન્ય કરી તેએ અટવીને પાર કરીને ઉપવનમાં જઇ પરમ સુખી બન્યા.
ભાવા–સા વાહ તે અરિહંત ભગવાન; સાથેના પરિવાર તે ચાર સંઘ, અટવી તે યુવાવથા, અટવી માંહેના ખાગ તે સ્ત્રી. જેએએ અરિહંતની આજ્ઞા ભંગ કરી તેઓ દુઃખી થયા અને જેમણે પાલન કરી તેઓ મેાક્ષરૂપી ઉપવનને વિષે પહેાંચી સુખી થયા.
અપરિહય વર ાણુ દસધરાણુ ખીજાથી ઘાત ન થાય એવા કેવલજ્ઞાન અને કેવલદનના ધણી. ‘વિયટ્ટછમાણ’ છ મસ્થ અવસ્થાથી જેએ નિવૃત્ત થયા છે, કના આવરણથી ભગવાનના
૧૮