________________ હું આત્મા છું આત્મામાં નિત્યત્વ છે માટે જ મોક્ષની સંભવિતતા છે. અનંતકાળ સુધી શાશ્વત સ્થિતિમાં સદાનંદમય સ્થિતિમાં રહેવું તે તે મેક્ષ છે. આત્મા નાશવંત હેય તે શાશ્વત આનંદમય સ્થિતિ તેના માટે હાઈ શકે જ નહીં. આમ આત્મા નિત્ય છે એ શ્રદ્ધા જાગે તે જ મેલ આરાધના સાર્થક છે. ત્રીજું–શું પદ આત્મા કર્યા છે, અને કર્મ ફળને ભક્તા પણ છે. કર્મને કર્તા છે. નિજ કર્મને કર્તા છે. પિતે જ કર્મ કરે છે અને પિતે જ એ કર્મનાં ફળ ભોગવે છે. એકનાં કરેલાં કર્મો બીજાને ભેગવવાં પડતાં નથી. વળી કર્મ કેઈ કરાવતું નથી. પિોતે જ રાગ-દ્વેષ–અજ્ઞાનના કારણોનું સેવન કરી કર્મ કરે છે. ' અહીં માત્ર સ્થલ દષ્ટિથી, વ્યવહારનયને લક્ષ્યમાં રાખી વાત કરી છે. આત્માનું કર્તાપણું અને ભોકતાપણું વાસ્તવમાં શું છે એ આગળ વિચારશું. પાંચમા પદમાં કહે છે “આત્માન મેક્ષ છે. તે કર્મને કર્તા બને, ભોક્તા પણ બન્યું. પણ એ પછી આત્મા સર્વથી મુક્ત થવાની લાયકાત ધરાવે છે. જે આત્મા પુરુષાર્થ કરે તે બંનેને છેદી મેક્ષ પામી શકે છે. અન્ય માન્યતા એવી પણ છે કે વિશ્વમાં સર્વોચ્ચ શક્તિરૂપ એક જ બ્રહ્મ તત્વ છે. અને તે સદા એક જ રહેશે. કોઈ પણ જીવ પિતે બ્રહ્મ બની શકે નહીં. પરમ બ્રહ્મ પરમાત્માના પદ સુધી જીવ કદી પહોંચી શકે જ નહીં. પણ જેન આરાધનાની ચરમ પરિણતિ પરમાત્મ તવમાં થાય છે. ગમે તે પાપી, અધમ જીવ પણ જાગે અને સમ્યગૂ પુરુષાર્થ તેને લાધી જાય છે તે પણ સંસારથી સર્વથા મુક્ત થઈ સિદ્ધ સ્વરૂપી બની શકે છે. જેને પરંપરાની આ જ વિશેષતા છે. તેથી આ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સહુથી મહત્ત્વપૂર્ણ આ પાંચમું પદ' જ છે. આત્માને મોક્ષ છે એ શ્રદ્ધા સહિત સમજાય તે જીવ એ તરફ પુરુષાર્થ કરી શકે. વળી અહીં એક વાર મોક્ષ પ્રાપ્ત થયા પછી ફરી પાછે જન્મ લેવાને નથી. ચિરકાળ સુધી એ શાશ્વત રિથતિમાં જ પિતાના શુદ્ધ-વાસ્તવિક