________________
સુભાષિત-પદ્ય-રત્નાકર.
પટુતા–પરિપૂર્ણતા, અને તેમાં પણ લાંબું આયુષ્ય; એ બધું કમની લઘુતાથી અને વિશેષ પુર્યોદયથી કઈ પ્રકારે પ્રાપ્ત થાય છે. વળી ધર્મની અભિલાષા, ધર્મને ઉપદેશ આપનાર ગુરૂમહારાજ, અને ધર્મનું શ્રવણ, એ સર્વ પુણ્યદયથી મળવા છતાં પણ તત્વનિશ્ચય સ્વરૂપ સમ્યકત્વરૂપી રત્ન પામવું વિશેષ દુર્લભ છે. ૮, ૯. સભ્યત્વનું મહત્વ – सम्यक्त्वरत्नान परं हि रत्नं,
सम्यक्त्वमित्राम परं हि मित्रम् । सम्यक्त्वबंधोन परो हि बंधुः, सम्यक्त्वलाभान परो हि लाभः ॥१०॥
રૂમુવતિ, ધન વર્ષ, સો૮. સમક્તિરૂપી રત્નથી શ્રેષ્ઠ એવું કઈ રત્ન નથી, સમ્યકત્વરૂપી મિત્રથી કઈ ઉત્તમ મિત્ર નથી, સમકિતરૂપી ભાઈ કરતાં બીજો સારો ભાઈ નથી અને સમ્યકત્વ ના લાભ કરતાં બીજે કઈ સારે લાભ નથી. ૧૦. दमो दया ध्यानमहिंसनं तपो
जितेन्द्रियत्वं विनयो नयस्तथा । ददाति नैतत्फलमगधारिणां, यदत्र सम्यक्त्वमनिन्दितं धृतम् ॥ ११॥
સુમતિ -સંવ, છો, ૨૬૭. ધારણ કરેલું નિર્દોષ સમતિ આ જગતમાં પ્રાણીઓને જે ફળ આપે છે, તે ફળ દમ, દયા, ધ્યાન, અહિંસા, તપ