________________
( ૬૯૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર. (ગ્રહણ ન કરે તે) તે પતિત-ભ્રષ્ટ થાય છે. (અથવા અન્યથા એટલે તૃષ્ણ રહિત થયા પહેલાં સંન્યાસ ગ્રહણ કરે તે પણ તે પતિત થાય છે.) ૧૩. ચારિત્રઃ સાચું ભૂષણ – निरस्तभूषोऽपि यथा विभाति, पवित्रचारित्रविभूषितात्मा । अनेकभूषाभिरलङ्कतोऽपि, विमुक्तवृत्तो न तथा मनुष्यः ॥१४॥
કુમારિત્નોફ, સો ૨૪૨. પવિત્ર ચારિત્રથી શણગારેલ છે આત્મા જેને એ માણસ કોઈ પણ જાતના આભૂષણ વગર પણ જે શોભે છે તે ચારિત્ર વગરનો માણસ અનેક આભૂષણેથી શણગારેલે હોય તે પણ શોભતે નથી. ૧૪. ચારિત્રઃ જ્ઞાનનું ફળ–
परं ज्ञानफलं वृत्तं, विभूतिर्न गरीयसी । तया हि वर्धते कर्म, सद्वृत्तेन विमुच्यते ॥ १५॥
तत्त्वामृत, लो० ३११. " જ્ઞાનનું મુખ્ય ફળ ચારિત્ર જ છે. નહિં કે મોટી સંપત્તિ! કારણ કે સંપત્તિથી તે કર્મ વધે છે અને ચારિત્રથી કમ છુટે છે. ૧૫. ચારિત્ર વગર નકામુઃसदर्शनज्ञानतपोदयाघाश्चारित्रभाजः सफलाः समस्ताः। व्यर्थाश्चरित्रेण विना भवन्ति, ज्ञात्वेह सन्तश्चरिते यतन्ते ॥१६॥
सुभाषितरत्नसन्दोह, श्लो० २४२.