________________
( ૭૬ )
સુભાષિત પણ રત્નાકર.
અકામ નિર્જરારૂપ પુણ્યથી જંતુને ઈ પણ પ્રકારે સ્થાવરપણામાંથી એઈન્દ્રિય વિગેરે ત્રસપણુ અથવા પંચેન્દ્રિય તિય ચપણ પ્રાપ્ત થાય છે. ૫.
નિર્જરાના ઉપાયઃ—
शमं नयति भूतानि यः शक्तो देशनाविधौ । द्रव्यादिलब्धियुक्तो यः प्रत्यहं तस्य निर्जरा ॥ ६॥ તવામૃત, જો ર૬૪.
દેશના દેવામાં શક્તિમાન એવા જે મહાત્મા પાતાની દેશનાવર્ડ પ્રાણીઓને શમતા પમાડે છે, તથા જે દ્રવ્યાક્રિક લબ્ધિવડે યુક્ત છે, તે મહાત્માને હમેશાં કર્મની નિર્જરા થાય છે. ૬.