________________
( ૭૯૮)
સુભાષિત-પ-રત્નાકર. મેક્ષનું સ્વરૂપ –
लब्धानन्तचतुष्कस्य, लोकाग्रस्थस्य चात्मनः । क्षीणाष्टकर्मणो मुकिरव्यावृत्तिर्जिनोदिता ॥ १० ॥
વિવિહાર, કટ્ટર ૮, છોટે રક. (જ્ઞાન, દર્શન, બળ અને વીર્ય એ) ચાર અનંતા જેને પ્રાપ્ત થયા હોય, જેને આત્મા લેકના અગ્રભાગને વિષે (સિદ્ધશિલા પર) રહેલે હોય, જેનાં આઠે કર્મ ક્ષીણ થયાં હોય, અને જેમાં ગયા પછી ફરીથી કદાપિ સંસારમાં આવવાનું ન હોય, તે મુક્તિ છે એમ જિનેશ્વરે કહ્યું છે. ૧૦.
printries...