________________
( ૮૦૦ )
સુભાષિત–પદ્મ –રત્નાકર.
દિગ ંબરપણામાં મુકિત નથી, શ્વેતાંબરપણામાં મુક્તિ નથી, તર્કશાસ્ત્રમાં મુક્તિ નથી, તત્ત્વવાદમાં મુકિત નથી, તથા પક્ષસેવાને આશ્રય કરવાથી પણ મુકિત પ્રાપ્ત થતી નથી. માત્ર કષાયના ત્યાગ કરવાથી જ મુકિત થાય છે. ૩.
मोक्षस्य नहि वासोऽस्ति न ग्रामान्तरमेव वा । अज्ञानहृदयग्रन्थिनाशो मोक्ष इति स्मृतः ॥ ४ ॥
શિવગીતા, ૨૦ ૧૩, જો ૩૨.
મેાક્ષનુ કાઇ જૂદું વાસસ્થાન–રહેવાનું સ્થાન નથી, તેમ જ તેનુ કાઇ જૂદું ગામ નથી. પરંતુ હૃદયમાં રહેલા અજ્ઞાનની ગ્રંથિના જે નાશ તે જ મેાક્ષ છે એમ કહેવુ છે. ૪.
મેાક્ષ-સુખનું મહત્વઃ-
सुरासुरनरेन्द्राणां यत्सुखं भुवनत्रये । तत्स्यादनन्तभागोऽपि न मोक्षसुखसम्पदः ॥ ५ ॥ ચોરાજી, જી૦ ૨૮, જો ૬૧. ( ત્ર. સ. )
"
દેવેન્દ્ર, ભુવનપતિના ઇંદ્ર અને નરેદ્રને આ ત્રણ ભુવનમાં જે સુખ છે, તે સુખ મેાક્ષસુખની સંપદા પાસે અન`તમે ભાગે પણ નથી. ૫.
संवेद्यं योगिनामेव, परेषां श्रुतिगोचरम् ।
उपमाऽभावतो व्यक्तमभिधातुं न शक्यते ॥ ६ ॥ મોક્ષાઇજ ( હરિમંદ ), ř૦ ૧.