________________
મેક્ષ.
( ૮૧૩)
આત્માના જ મોક્ષ અને સંસાર –
अयमात्मैव संसारः, कषायेन्द्रियनिर्जितः। तमेव तद्विजेतारं, मोक्षमाहुर्मनीषिणः ॥४२ ॥
ચોરાણ, g૦ ૨૭૧, ઋો૧. (. સ.) જે આ આત્મા જ કષાય અને ઇન્દ્રિયોથી પરાભવ પામેલે હેય તો તે સંસાર કહેવાય છે, અને આ આત્મા જ જે તે કષાય અને ઇન્દ્રિયને જીતનાર હોય તે તે આત્મા જ મોક્ષ છે એમ પંડિતે કહે છે. ૪૨. બાહ્ય સુખમાં મેક્ષ નથી – न शब्दशास्त्राभिरतस्य मोक्षो, न चैव रम्यावसथप्रियस्य । न भोजनाच्छादनतत्परस्य, न लोकचित्तग्रहणे रतस्य ॥४३॥
आपस्तम्बस्मृति, अ० १०, पृ० ४४, श्लो० ७. વ્યાકરણ શાસ્ત્રમાં નિપુણ હોય તેને કાંઈ મોક્ષ થતું નથી, મનહર પ્રાસાદમાં રહેવાની પ્રીતિવાળો હોય તેને પણ મોક્ષ નથી, ઉત્તમ ભેજન અને વસ્ત્ર પહેરવામાં તત્પર હોય તેને પણ મોક્ષ થતું નથી, તજ જે લેકેનું ચિત્ત રંજન કરવામાં આસક્ત હોય તેને પણ મોક્ષ થતું નથી. ૪૩. મેક્ષ જ્ઞાનક્રિયા સાધ્ય –
न ज्ञानं केवलं मुक्यै, न क्रिया केवला भवेत् । संयोगादुभयोः सम्यग् मुक्तिमाहुर्मनीषिणः ॥ १४ ॥
શર્મા , ૦ ૨૩. (ગામ. સ.)