________________
MAAANAAAAAAA
મેક્ષ.
| ( ૮૧૧ ) થાય છે. તથા જે સમ્યક પ્રકારે અધ્યાત્મગને વિષે જ ખૂબ તત્પર હોય અને નિરંતર અહિંસક હોય એટલે કેઈની હિંસા કરતે ન હોય તેને જ મેક્ષ થાય છે. ૩૫. विनष्टलोभा विषयेषु निःस्पृहाः,
શાન્તિ: પરહીનમઃ | व्रजन्ति विष्णोः परमेव तत्पदं,
सनातनं यत् प्रवदन्ति योगिनः ॥ ३६ ।। જેમનો લેભ નાશ પામ્યો હોય, જે વિષયમાં સ્પૃહા રહિત હોય, જેમનાં ચિત્ત અત્યંત શાંત હોય અને જેમને મસ્તર (ઈષ્ય) અત્યંત નષ્ટ થયે હેય, તે પુરૂષો, જે પદને યેગીઓ સનાતન પદ કહે છે એવા, વિષણુના ઉત્કૃષ્ટ પદને પામે છે. ૩૬. निर्जितमदमदनानां, वाकायमनोविकाररहितानाम् । विनिवृत्तपराशानामिहैव मोक्षः सुविहितानाम् ॥ ३७ ।।
જેઓએ (જાત્યાદિક આઠ) મદ અને કામને જીત્યા હોય, જેઓ વાણી, કાયા અને મનના વિકાર રહિત હોય તથા જેઓ પરની આશાથી નિવૃત્ત થયા હોય તેવા સુવિહિત ( શાસ્ત્રોક્ત ક્રિયા કરનારા) જનેને આ સંસારમાં જ મોક્ષ છે. તેઓ અહીં જ મોક્ષ સુખને અનુભવ કરે છે એમ જાણવું). ૩૭. મોક્ષ પછી કર્મ નથી લાગતુંक्षीरात्समुद्धतं त्वाज्यं, न पुनः क्षीरतां ब्रजेत् । પૃથર છાત વર્ગો નામ જવાન પુનઃ પરેડા.