________________
મેક્ષ.
( ૮૧૫) સ્વર્ગ અને મોક્ષમાં ફેર– स्वर्गापवर्गों भवतो विभिनौ,
स्वर्गाद् यतः स्यात् पतनं न मोक्षात् । स्वर्गे सुखश्रीः पुनरिन्द्रियोत्था, झेया परब्रह्ममयी तु मोक्षे ॥४८॥
अध्यात्मतत्त्वालोक, प्रकरण ३, श्लो० २. સ્વર્ગ અને મેક્ષ બને જુદા જુદા છે. કારણ કે સ્વર્ગથી પતન થાય છે પણ મોક્ષમાંથી પતન નથી થતું. વળી સ્વર્ગમાં ઇંદ્રિયજન્ય સુખ છે જ્યારે મેક્ષમાં પરબ્રહ્મમય સુખ છે. ૪૮. કર્મના ક્ષયથીજ મેક્ષ -- तृष्णासमाप्तिर्जगतां भवेद् यदि,
शुष्यन्ति हेतुं च विनैव सागराः । सदागतिश्चेत् स्थिरतां भजेत् सदा,
મોસલા વિમોરના વિના ૪૨ .
જે સમસ્ત જગતના પ્રાણીઓના લાભને અન્ન આવે, કઈ દેવિક (દેવતાઈ) કારણ વગર બધાય સમુદ્રો સુકાઈ જાય અને પવન હંમેશાને માટે સ્થિર થઈ જાય તે જ કર્મને મૂળથી ક્ષય થયા વગર મેક્ષ થાય. (અર્થાત્ કમને સર્વથા ક્ષય થયા વિના કદી પણ મોક્ષ થઈ શકતો નથી.) ૪૯.