Book Title: Subhashit Padya Ratnakar Part 02
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 483
________________ an ( ૧૬ ) સુભાષિત-પ-રત્નાકર पुण्यार्थमपि नारम्भ, कुर्यान्मुक्तिपरायणः । पुण्यपापक्षयान्मुक्तिः, स्यादतः समतापरः ॥ ५० ॥ વિવેકસ્ટાર, રાસ ૨૨, જો ૭૦. મુક્તિ માટે તત્પર માણસે પુણ્યને માટે પણ આરંભ કરે નહિ. કારણ કે પુણ્ય અને પાપના ક્ષયથી જ મોક્ષ મળે છે. તેથી સમતામાં તત્પર થવું. (પુણ્ય અને પાપ બને કર્મજ છે. અને કર્મ હોય ત્યાં સુધી મેક્ષ ન થાય. તેથી પુણ્યને પણ દૂર કરવું જોઈએ.) ૫૦ कृत्स्नकर्मक्षयान्मोक्षो जन्ममृत्यवादिवर्जितः। सर्ववाधाविनिर्मुक्त एकान्तसुखसङ्गतः ॥५१॥ મોસા ( ભદ્ર), સો. ૨. તમામ કર્મોને ક્ષય થવાથી જ મોક્ષ મળે છે. તે મોક્ષ જન્મ અને મરણ વિગેરેથી રહિત, દરેક પ્રકારની (શારીરિક માનસિક વિગેરે) પીડાથી રહિત અને એકાંત સુખથી યુક્ત હોય છે. પ૧. માં સમાતોડ્યું છે | श्री सुभाषित-पद्य-रत्नाकरस्य । દિલીયો મારા એને

Loading...

Page Navigation
1 ... 481 482 483 484