Book Title: Subhashit Padya Ratnakar Part 02
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 477
________________ (૮૧૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. જેનું મન અધ્યાત્માગને વિષે રહેલું હોય, તથા જે નિરંતર હિંસાથી નિવૃત્તિ પામ્યો હોય, તેને અવશ્ય મેક્ષ પ્રાપ્ત થાય છે. ૩ર शीतोष्णादिभिरत्युप्रैर्यस्य बाधा न विद्यते । ન મરિતિ રાજેશ્વર સિપિરિચતા || ૨૩ .. मार्कण्डपुराण, अ० ३६, श्लो० ६४. અત્યંત ઉગ્ર એવા શીત અને ઉષ્ણાદિક્વડે જેને પીડા થતી ન હોય તથા જે બીજાથી ભય પામતે ન હોય, તેવા પુરૂષને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૩૩. अनुराग जनो याति, परोक्षे गुणकीर्तनम् । न बिभ्यति च सत्त्वानि, सिद्धेर्लक्षणमुत्तम् ॥३४॥ માજેશ્વપુરા, સો રૂદ્દ, શો રૂ. જેને જોઈને મનુષ્ય પ્રીતિ પામે છે, જે પક્ષમાં પણ (ગુણના ગુણનું) કીર્તન કરે છે, અને જેનાથી કઈ પણ પ્રાણ ભય પામતા નથી (તે સિદ્ધિ પદને પામે છે). આ સિદ્ધિનું ઉત્તમ લક્ષણ છે. ૩૪. एकान्तशीलस्य दृढव्रतस्य, मोक्षो भवेत् प्रीतिनिवर्तकस्य । अध्यात्मयोमैकरतस्य सम्यम् મોલો મણિચમહંસવાય રૂપ જે પુરૂષ એકાંત (અવશ્ય) શીયળવાળે હેય, વ્રત પાળવામાં દઢ હાય, અને પ્રીતિ (રાગ) રહિત હોય તેને મોક્ષ

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484