________________
( ૮૦૮ )
સુભાષિત-પદ્મ-રત્નાકર.
निर्ममत्वं विरागाय, वैराग्याद्योगसङ्गतिः । योगात्सञ्जायते ज्ञानं ज्ञानान्मुक्तिः प्रजायते ॥ २७ ॥
મમતાના ત્યાગ વૈરાગ્ય માટે છે એટલે મમતાને નાશ થવાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, વેરાગ્યથી ચેાગની પ્રાપ્તિ થાય છે. (એટલે મન, વચન, કાયાનું નિયમિતપણું અથવા ધ્યાનાગ પ્રાપ્ત થાય છે.) યાગથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને જ્ઞાનથી માક્ષની પ્રાપ્તિ થાય છે. ૨૭.
जिनपतिपदभक्तिर्भावना जैनतत्त्वे, विषयसुखविरक्तिर्मित्रता सत्यवर्गे । श्रुतिशमयमशक्तिर्मूकताऽन्यस्य दोषे,
मम भवतु च बोधिर्यावदाप्नोमि मुक्तिम् ॥ २८ ॥ सुभाषितरत्नसन्दोह, लो० २१.
શ્રીજિનેશ્વરના ચરણની સેવા, જિનેશ્વરના તત્ત્વને વિષે ભાવના, વિષયસુખથી વૈરાગ્ય, પ્રાણીઓ પ્રત્યે મિત્રતા, શાસ્રશ્રવણુ, શાંતિ અને ઇંદ્રિયદમનની શક્તિ, પારકાના દેષ (ના થન ) પ્રત્યે મુંગાપણ અને સમક્તિ; આટલી વસ્તુ, જ્યાં સુધી હું માક્ષને ન પામું ત્યાં સુધી મને હાજો ! ( કારણ કે આ મેાક્ષના ઉપાયરૂપ છે. ) ૨૮.
માક્ષની યાગ્યતાઃ–
शुद्धस्फटिकसङ्काशो निष्कलश्चात्मनाऽऽत्मनि । પરમાત્મતિ સ સાત, ત્તે પરમ પમ્ ॥ ૨૧ ॥ ચોળશાલ, પ્રાણ, શ્વે ૩.