Book Title: Subhashit Padya Ratnakar Part 02
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 476
________________ મેક્ષ. શુદ્ધ સ્ફટિક રત્નની જે નિર્મળ અને અવયવ રહિત (સંપૂર્ણ) પરમાત્મા છે, એમ જ્યારે તેને આત્માને વિષે આત્માવડે જ જાણે હોય ત્યારે તે મોક્ષ પદને આપે છે. ૨૯. समतां सर्वभूतेषु, यः करोति सुमानसः । ममत्वभावनिर्मुक्तो यात्यसो पदमव्ययम् ॥ ३० ॥ तत्त्वामृत, श्लो० २१५. ઉત્તમ મનવાળો અને મમતા રહિત એ જે પુરૂષ સર્વ પ્રાણુઓને વિષે સમતાને ધારણ કરે છે, તે પુરૂષ મોક્ષપદને પામે છે. ૩૦. सम्यग्विरक्तिर्ननु यस्य चित्ते, सम्यग्गुरुर्यस्य च तत्त्ववेत्ता । सदाऽनुभूत्या दृढनिश्चयो यस्तस्यैव सिद्धिर्न हि चापरस्य ॥ ३१ ॥ દિવેલી, ઢો. રૂ. જેના ચિત્તમાં સમ્યક પ્રકારને વૈરાગ્ય છે, જેના ગુરૂ તત્વને જાણનાર છે, અને જેને સદા અનુભવવડે દઢ નિશ્ચય છે, તે જ પુરૂષની સિદ્ધિ થાય છે, બીજાની થતી નથી. ૩૧. एकाग्रचित्तस्य दृढव्रतस्य, पश्चेन्द्रियप्रीतिनिवर्तकस्य । अध्यात्मयोगे गतमानसस्य, मोक्षो ध्रुवं नित्यमहिंसकस्य॥३२॥ सूक्तमुक्तावली, पृ० २०५, श्लो० ४. * જેનું ચિત્ત એકાગ્ર (સ્થિર ) હોય, જે વ્રતમાં દઢ હાય, જે પાંચ ઇન્દ્રિયની પ્રીતિ(વિષય)થી નિવૃત્તિ પામ્યો હોય,

Loading...

Page Navigation
1 ... 474 475 476 477 478 479 480 481 482 483 484