Book Title: Subhashit Padya Ratnakar Part 02
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
( ૮૦૨ )
સુભાષિત-પદ્ય-રનાકર.
ત્યાં–મેક્ષમાં-કઈ બીજાને આધીન નહિ (એટલે કે પિતાને આધીન ) એવું, ઉત્સુકતારહિત, કઈ પણ પ્રકારના વિરોધ વગરનું, સ્વાભાવિક, શાશ્વતું અને દરેક પ્રકારના ભય વગરનું એવું સુખ હોય છે. તે મોક્ષપ્રાપ્તિને ઉપાય
अयमात्मैव चिद्रूपः, शरीरी कर्मयोगतः। ध्यानामिदग्धकर्मा तु, सिद्धात्मा स्यानिरञ्जनः ॥१०॥
ચોપરા, પ્રારા ૪, ઋો. ક. ચૈિતન્યના સ્વરૂપવાળે આ આત્મા જ કર્મના સંબંધથી શરીરને ધારણ કરે છે (એટલે સંસારમાં ભમ્યા કરે છે), અને તેજ આત્મા, જે ધ્યાનરૂપી અગ્નિવડે કર્મને બાળી નાંખે તે કર્મ રહિત થઈને સિદ્ધાત્મા થઈ જાય છે. ૧૦.
समतैकलीनचित्तो ललनाऽपत्यस्वदेहममतामुक् । विषयकषायाबवशः शास्त्रगुणैर्दमितचेतस्कः ॥११॥
ખ્યાતિમકુમ, પ૦ ૨, રહો રે. (હે મેક્ષાથી પ્રાણી) તું સમતામાં લીન ચિત્તવાળો થા, સ્ત્રી, પુત્ર, પૈસા અને શરીર ઉપરથી મસ્તા છેડી દે. (વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે) ઈદ્રીના વિષયો અને (ક્રોધ, માન, માયા અને લેભ એ) કષાયને વશ થા નહિ. શારરૂપ લગામ વડે તારા મનરૂપ અશ્વને કાબુમાં રાખ. ૧૧.
तुणतुल्यं परद्रव्यं, परं च स्वशरीरवत् । पररामा समां मातुः, पश्यन् याति परं पदम् ॥ १२॥
तत्त्वामृत, लो० ३.२८.

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484