Book Title: Subhashit Padya Ratnakar Part 02
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 464
________________ જેન-દર્શન. ( ૭૯૭) કઈ પણ કેવળજ્ઞાની ભેજન કરતા નથી અને સ્ત્રી એક્ષે જઈ શકતી નથી, એમ દિગંબરે કહે છે. આ તેમનો નિરંતર વેતાંબર સાથે મોટે ભેદ છે. ૭. વેતામ્બર સાધુ सरजोहरणा भैक्ष्यभुजो लुचितमूर्द्धजाः । श्वेताम्बराः क्षमाशीला निःसङ्गा जैनसाधवः ॥८॥ विवेकविलास, उल्लास ८, लो० २५५. જેઓ રજોહરણને-ઘાને–ધારણ કરે છે, દોષ રહિત ભિક્ષાનું ભજન કરે છે, મસ્તકના કેશને લેચ કરે છે, તો વસ્ત્ર ધારણ કરે છે, જેમને ક્ષમા જ સ્વભાવ છે અને જેઓ સર્વ સંગ રહિત છે, તે (શ્વેતાંબર) જૈન સાધુઓ કહેવાય છે. ૮. દિગમ્બર સાધુ – लुञ्चिताः पिच्छिकाहस्ताः, पाणिपात्रा दिगम्बराः । કર્ષાસના દેવદિતીવા સુનિIિ / સિવિલ, ૩ણાત ૮, રોડ ૨૨૬. કેશને લેચ કરનારા, મોરપીંછીરૂપ ઘાને હાથમાં રાખનારા, હાથરૂપી પાત્રમાં જ ભિક્ષા લઈને ખાનારા, દિગંબરવરુ રહિત-અને દાતારને ઘેર જ ઉભા રહીને ભજન કરનારા જેઓ હેાય તે બીજા પ્રકારના (દિગંબર જૈનમુનિએ-જિનપી–હોય છે. ૯.

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484