________________
આ
નિર્વા (૧૪)
કે
સકામ નિર્જરા તપ
सदोषमपि दीप्तेन, सुवर्ण वहिना यथा । तपोनिना तप्यमानस्तथा जीवो विशुध्यति ॥१॥
ચોપારાશ, પ્રારા ક, મો. ૮૮. જેમ મલિન પણ સુવર્ણ દેદીપ્યમાન અગ્નિવડે શુદ્ધ થાય છે, તેમ જીવ પણ તારૂપી પ્રબળ અગ્નિવડે તપાવેલ છત શુદ્ધ થાય છે (કર્મરૂપ મેલ નષ્ટ કરી પોતાના અસલ સ્વરૂપે પ્રકાશે છે.) ૧. સકામ-અકામ નિર્જરા – ज्ञेया सकामा यमिनामकामा त्वन्यदेहिनाम् । कर्मणां फलवत् पाको यदुपायात् स्वतोऽपि हि ॥२॥
ચોરારીબ, પ્રારા ક, છો. ૮૭. સકામ (ઈચ્છા પૂર્વકની) નિર્જરા યતિઓને હોય છે, અને બીજા પ્રાણુઓને અકામ નિર્જરા હોય છે. જેમ ફળને પાક વૃક્ષાદિ ઉપર સ્વત: થાય છે અને ઘાસ વિગેરેમાં રાખવા દ્વારા ઉપાયથી થાય છે, તેમ કર્મને પાક પણ ઉપાયથી અને સ્વતઃ થાય છે. (ઉપાયથી થયેલ કર્મના પાકને સકામ નિર્જરા અને સ્વતઃ થયેલ કર્મના પાકને અકામ નિર્જરા કહે છે.) ૨.