________________
ભાવ ચૌચ.
( ૭૬૫ )
ભાવશુદ્ધિના સ્વરૂપવાળા અને શુભ એવા આત્મિક શોચના ત્યાગ કરીને જ્યાં જળાકિ શાચ કહેવામાં આવે છે, તે તા મૂઢ જનાને ખુશી કરવા જેવું છે. ૧૨.
ભાવશાચનાં સાધના—
अद्भिर्गात्राणि शुध्यन्ति, मनः सत्येन शुध्यति । विद्यातपोभ्यां भूतात्मा, बुद्धिर्ज्ञानेन शुध्यति ॥ १३ ॥
મનુસ્મૃતિ, ૬૦ ૧, સ્પ્રે ૨૦૧.
જળવડે શરીરના અવયવા શુદ્ધ થાય છે, સત્યવર્ડ મન શુદ્ધ થાય છે, બ્રહ્મવિદ્યા અને તપવડે જીવાત્મા શુદ્ધ થાય છે, તથા જ્ઞાનવડે બુદ્ધિ શુદ્ધ થાય છે. ૧૩.
क्षान्त्या शुध्यन्ति विद्वांसो दानेनाकार्यकारिणः । प्रच्छ पापा जापेन, तपसा सर्व एव हि ॥ १४ ॥ મનુસ્મૃતિ, ૦ ૧, જો ૧૦૭.
વિદ્વાના ક્ષમાવડે શુદ્ધ થાય છે, અકાર્ય કરનારાએ દાનવડે શુદ્ધ થાય છે, છાનું પાપ કરનારા જપવડે શુદ્ધ થાય છે, અને સર્વ જના તપવડે શુદ્ધ થાય છે. ૧૪.