________________
( ૭૭૬)
સુભાષિત-પદ્ય-રત્નાકર
વિષયે, ઇંદ્રિય, બુદ્ધિ, શરીર, સુખ, અને દુઃખ આટલી વસ્તુને અત્યંત અભાવ થવાથી આત્માનું જે આત્મસ્વરૂપમાં જ રહેવું તે મુક્તિ કહેવાય છે એમ તૈયાયિકે માને છે. ૧૮. વૈશેષિક લુક્ય કેમ કહેવાય છે –
शिवेनोलूकरूपेण, कणादस्य मुनेः पुरः । मतमेतत् प्रकथितं, तत औलूक्यमुच्यते ॥१९॥
વર્જિનસમુચ (કોઈ), મો. ૨૦. ઘુવડનું રૂપ ધારણ કરેલા શિવજીએ, કણાદ નામના મુનિની આગળ, આ મતનું કથન કર્યું હતું તેથી તે મત
ક્યમત કહેવાય છે. ૧૯ વૈશેષિકનાં પ્રમાણ –
वैशेषिकाणां योगेभ्यो मानतत्वगता मिदा । प्रत्यक्षमनुमानं च, मते तेषां प्रमाद्वयम् ॥२०॥
પર્વનામુ (રાજરોલર), ૦ ૨૪. વૈશેષિકેને, ગોથી પ્રમાણુતત્વની બાબતમાં મતભેદ છે. તેમના મતમાં પ્રત્યક્ષઅને અનુમાન એમ બે જ પ્રમાણ છે. વૈશેષિકનાં છ તત્ત્વ
द्रव्यं गुणस्तथा कर्म, सामान्यं च चतुर्थकम् । विशेषसमवायौ च, तत्त्वषद्कं हि तन्मते ॥ २१ ॥
વર્લરનામુ (મિ), મો૬૦.