________________
(૭૭૪)
સુભાષિત-પ-રત્નાકર.
શિવના દર્શનમાં તૈયાયિક અને વૈશેષિક એવા બે તર્ક છે. તેમાં તૈયાયિક વિષે સોળ ત અને વેશેષિકને વિષે છે તો માનેલાં છે. ૧૨.
નૈયાયિક-વૈશેષિકની વિશેષતા –
अन्योऽन्यतत्त्वान्तर्भावाद् द्वयोर्मेदोऽस्ति नास्ति वा । द्वयोरपि शिवो देवो नित्यः सृष्ट्यादिकारकः ॥ १३ ॥
विवेकविलास, उल्लास ८, श्लो० २८६.
એક બીજાનાં તમાં પરસ્પર સમાવેશ થવાથી આ બન્ને મતમાં ભેદ છે પણ ખરે અને નથી પણ અર્થાત અભેદ જેવું પણ છે. તથા બના શિવ દેવ છે. તે નિત્ય છે અને સૃષ્ટિ, સ્થિતિ તથા સંહારના કર્તા છે. ૧૩.
નૈયાયિકના દેવ –
आक्षपादमते देवः, सृष्टिसंहारकृच्छिवः । विभुर्नित्यैकसर्वज्ञो नित्यबुद्धिसमाश्रयः ॥ १४ ॥
પદ્યનામુ (મિ), શ્રો. રૂ.
તૈયાયિકના મતમાં દેવને જગતને કર્તા અને નાશ કરનાર માને છે. તથા તે સર્વવ્યાપક, સર્વજ્ઞ અને નિત્ય બુદ્ધિના આશ્રયવાળે છે. ૧૪.