________________
( ૭૯૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
ઉત્તર–તેજ પ્રમાણે બંધ કરેલા ભાંડમાં શંખ સહિત એક માણસને નાંખે, તે માણસે તેમાં રહી શંખ વગાડ્યો, તે વખતે તેને નાદ–શબ્દ–બહાર નીકળ્યો તે શી રીતે? તથા મૂર્તિમાન અગ્નિ ધામેલા લોઢાના ગોળાને વિષે શી રીતે પ્રવેશ કરે છે ? કેમકે તેની અંદર પેસવા માટે કોઈ પણ છિદ્રો નથી. તે જ રીતે અમૂર્તિમાન આત્માનું જવું આવવું થાય તેમાં શો વિરોધ છે? કંઈ પણ વિરોધ નથી. (મૂર્તિમાન પદાર્થો પણ છિદ્રરહિત વસ્તુની બહાર નીકળે છે અને તેની અંદર પેસે છે તે અમૂર્તિમાન પદાર્થ જવું આવવું કરે તેમાં ચી શંકા?) ૧, ૨, ૩, ૪.
દ્રશ્યોરન્યા જાયે ૧, શતા શાણીતા
न दृष्टः कचिदप्यात्मा, सोऽस्ति चेकि न दृश्यते ॥५॥ समाधान
खण्डितेऽप्यरणेः काष्टे, मृतॊ वहिर्वसमपि । न दृष्टो दृश्यते किं वा, जीवो मूर्तिविवर्जितः ॥ ६ ॥
विवेकविलास, उल्लास ११, श्लो० ७८, ७९. શકા–કઈ બીજા ચારના શરીરના નાના નાના સેંકડો કકડા કર્યા તે પણ તેમાં કઈ પણ ઠેકાણે જીવ જેવામાં આવ્યું નહીં. જે કદાચ જીવ હેય તો તે કેમ ન દેખાય? - ઉત્તર–અરણિના કાષ્ઠને ખાંડીને ભૂકો કરીએ તો પણ તેની અંદર રહેલે મૂર્તિમાન અગ્નિ દેખાતું નથી, તે પછી અમૂર્તિમાન જીવ તે શી રીતે જ દેખાય? ન જ દેખાય. ૫, ૬.