________________
( ૭૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
આપ્તજનનું-રાગદ્વેષ રહિત હિતકારી જનનું–જે વચન તે આગમ કહેવાય છે. તે આજના સર્વ દર્શનેમાં જુદા જુદા હોય છે. શબ્દના અર્થની પ્રતીતિ (જ્ઞાન) બરાબર ન થતી હોય તે તેની સિદ્ધિને માટે ઉત્તમ પુરૂષાએ અર્થપત્તિ કહી છે. ૫૯
અભાવ –
बटुः पीनो दिवा नात्ति, रात्रावित्यर्थतो यथा । વસ માળાસામર્થ્ય, વસિદ્ધિમાવતઃ || ૬૦ ||
વિવિદ્યાસ, વાસ ૮, ૦ ૨૦૬. જેમ કેઈએ કહ્યું કે “પુષ્ટ એવો બટુક દિવસે ખાતો નથી” આ ઉપરથી તે રાત્રે ખાય છે એમ જે અર્થાતથી સિદ્ધ કરવું તે અર્થપત્તિ કહેવાય છે. જ્યાં આ પાંચે પ્રમાણેનો વિષય ન હોય ત્યાં અભાવ પ્રમાણથી વસ્તુની સિદ્ધિ થાય છે. (જેમકે ઓરડામાં ઘટ નથી, કારણ કે તે દેખાતો નથી. એ અભાવ પ્રમાણ જાણવું.) ૬૦.