________________
—
જીવ સંબંધી શકા—સમાધાન.
जलपिष्टादियोगस्य, मद्यस्य मदशक्तिवत् । अचेतनेभ्यश्चैतन्यं, भूतेभ्यस्तद्वदेव हि
સમાન
शक्तिर्न विद्यते येषां भिन्नभिन्नस्थितिस्पृशाम् । समुदायेऽपि नो तेषां शक्तिर्भीरुषु शौर्यवत्
?
-
( ૭૯૩ )
|| ૭ ||
॥ ૮॥
વિવેવિાસ, ઉલ્લાસ ૨૬, જો૦ ૮૨, ૮૨.
શકા—પાણી અને લેાટ વિગેરેની મેળવણી કરવાથી જેમ મદિરામાં મઢની શક્તિ આવે છે, તેમ ચેતના રહિત એવા પૃથ્વી વિગેરે મહાભૂતાથકી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. ( તેા પછી સ્વતંત્ર જીવ કેમ માનવેા ? )
ઉત્તર——જુદી જુદી સ્થિતિવાળા જે પદાર્થોમાં જે શક્તિ ન હેાય તે શક્તિ તેમના સમુદાયને વિષે પણ આવતી નથી. જેમકે ઘણા ખીકણુ માણુસા ભેળા થાય તા પણ તેમનામાં શા આવતું નથી. ૭, ૮.