________________
સૈન—ાન (૧૦૦) ==
જૈનદર્શનની માન્યતાઃ
स्याद्वादश्च प्रमाणे द्वे, प्रत्यक्षं च परोक्षकम् । नित्यानित्यं जगत्सर्वं नव तत्वानि सप्त वा ॥ १ ॥ વિવાવાસ, કટ્ટાન ૮, મો. ૦ ૨૪o.
6
જૈનમતમાં સ્થાપ્તિ, યાત્રાન્તિ ' ઈત્યાદિ ભગવાળા સ્યાદ્વાદ તથા પ્રત્યક્ષ અને પરાક્ષ એવા બે પ્રમાણ મનાય છે. સર્વ જગતના પદાર્થો ( દ્રવ્યથી ) નિત્ય અને ( પર્યાયથી ) અનિત્ય છે, તથા નવ તત્ત્વ અથવા સાત તત્ત્વ માનેલાં છે. ૧.
प्रोक्तोऽर्हन् यत्र देवः सकलगुणगणैर्युक्त एनोविमुक्तो हिंसा - मिध्यादिदोषैरपरिगतमना मन्यते सन् गुरुश्च । स्याद्वादस्तत्वरम्यस्त्रिभुवनगतकं वस्तु सन्निश्चिनोति, प्रोक्तं षड्द्रव्यजातं प्रशमदमगुणाविष्टधर्मः स जैनः ॥ २ ॥ ધર્મવિયોગમાજા, જો૦ ૨૮.
જેમાં સઘળા ગુણેાથી યુક્ત અને સઘળા પાપ-દોષોથી રહિત એવા અરિહંતને દેવ કહ્યા છે, જેમાં હિંસા, અસત્ય, ચારી, મૈથુન અને પરિગ્રહ આદિ ષાથી રહિત એવા ગુરુને સાચા ગુરુ મનાય છે, જ્યાં તવામાં શ્રેષ્ઠ એવા સ્યાદ્વાદ