________________
જેનેતર દર્શન.
( ૭૮૭ ) ભગવાનના નામથી કહેવાતા સંન્યાસીઓ ચાર પ્રકારના હોય છે-કુટીચર ૧, બહૂદક, ૨, હંસ ૩ અને પરમહંસ ૪; આ ચારે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. પ૧. મોક્ષનું સ્વરૂપ –
मर्वमेतदिदं ब्रह्म, वेदान्तेऽद्वैतवादिनाम् । आत्मन्येव लयो मुक्तिवेदान्तिकमते मता ॥५२॥
વિવિરાજ, ઉદાસ ૮, ૦ ૨૬ ૨. અદ્વૈતવાદી વેદાંતીના મતમાં આ સર્વ જગત્ બ્રહ્મરૂપ જ છે, તથા તે વેદાંતિકના મતમાં પોતાના આત્માને વિષે જ જે લય છે તે જ મુક્તિ છે, એમ માનેલું છે. પર.
[નાસિતત ] નાસ્તિકની માન્યતા –
लोकायता वदन्त्येवं, नास्ति देवो न निवृतिः । धर्माधर्मों न विद्यते, न फलं पुण्यपापयोः ॥ ५३ ।।
વ નસમુચવ (મિ), ૦ ૮૦. નાસ્તિક લેકે આ પ્રમાણે બોલે છે-(સંસારમાં) દેવનથી, મોક્ષ નથી, ધર્મ કે અર્ધમ નથી પુણ્ય કે પાપનું ફળ પણ નથી. પ૩. पञ्चभूतात्मकं वस्तु, प्रत्यक्षं च प्रमाणकम् । नास्तिकानां मते नान्यदात्माऽमुत्र शुभाशुभम् ॥५४॥
विधेकविलास, उल्लास ८, लो० ३०४.