SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૭૬) સુભાષિત-પદ્ય-રત્નાકર વિષયે, ઇંદ્રિય, બુદ્ધિ, શરીર, સુખ, અને દુઃખ આટલી વસ્તુને અત્યંત અભાવ થવાથી આત્માનું જે આત્મસ્વરૂપમાં જ રહેવું તે મુક્તિ કહેવાય છે એમ તૈયાયિકે માને છે. ૧૮. વૈશેષિક લુક્ય કેમ કહેવાય છે – शिवेनोलूकरूपेण, कणादस्य मुनेः पुरः । मतमेतत् प्रकथितं, तत औलूक्यमुच्यते ॥१९॥ વર્જિનસમુચ (કોઈ), મો. ૨૦. ઘુવડનું રૂપ ધારણ કરેલા શિવજીએ, કણાદ નામના મુનિની આગળ, આ મતનું કથન કર્યું હતું તેથી તે મત ક્યમત કહેવાય છે. ૧૯ વૈશેષિકનાં પ્રમાણ – वैशेषिकाणां योगेभ्यो मानतत्वगता मिदा । प्रत्यक्षमनुमानं च, मते तेषां प्रमाद्वयम् ॥२०॥ પર્વનામુ (રાજરોલર), ૦ ૨૪. વૈશેષિકેને, ગોથી પ્રમાણુતત્વની બાબતમાં મતભેદ છે. તેમના મતમાં પ્રત્યક્ષઅને અનુમાન એમ બે જ પ્રમાણ છે. વૈશેષિકનાં છ તત્ત્વ द्रव्यं गुणस्तथा कर्म, सामान्यं च चतुर्थकम् । विशेषसमवायौ च, तत्त्वषद्कं हि तन्मते ॥ २१ ॥ વર્લરનામુ (મિ), મો૬૦.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy