SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનેતર દર્શન. ( ૭૭૭ ) તેના વૈશેષિકના—મતમાં છ તત્ત્વ માનેલાં છે:— દ્રવ્ય ૧, ગુણુ ૨, કર્મ ૩, સામાન્ય ૪, વિશેષ ૫, અને સમવાય ૬. ૨૧. द्रव्यं गुणस्तथा कर्म, सामान्यं सविशेषकम् । समवायश्च षट्तत्त्वी, तद्वयाख्यानमथोच्यते ॥ २२॥ વિવેવિલાસ, ઉડ્ડાસ ૮, જો૦ ૨૧૨. દ્રવ્ય ૧, ગુણ ૨, કર્મ` ૩, સામાન્ય ૪, વિશેષ ૫, અને સમવાય ૬; આ છ તત્ત્વા–પદાર્થો-વૈશેષિકના મતમાં છે. તેનુ વ્યાખ્યાન હવે કહેવાય છે:—૨૨. વૈશેષિકની મુક્તિઃ— चतुर्विंशतिवैशेषिकगुणान्तर्गुणा नव । बुद्ध्यादयस्तदुच्छेदो मुक्तिर्वैशेषिकी तु सा ॥ २३ ॥ વિવેઋષિહાસ, ઉલ્લાસ ૮, જો૦ ૨૦૨. વૈશેષિકના ચેાવીશ ગુણેાની અંદર રહેલા બુદ્ધાદિક ( એટલે બુદ્ધિ ૧, સુખ ૨, દુ:ખ ૩, ઇચ્છા ૪, દ્વેષ ૫, પ્રયત્ન ૬, ધર્મ ૭, અધર્મ ૮ અને સંસ્કાર ૯, આ ) નવ ગુણ્ણાના જે સર્વથા નાશ તે મુક્તિ મ્હેવાય છે, એમ વૈશેષિક માને છે. ૨૩. દ્રવ્યના નવ ભેદ: द्रव्यं नवविधं प्रोक्तं, पृथिवीजलवह्नयः । ''' वायुर्दिकाल आत्मा च गगनं मन एव च ॥ २४ ॥ વિવેકવિહાસ, ઉફ્ફાસ ૮, જો૦ ૨૧૨.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy