________________
( ૭૭૮ )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
દ્રવ્ય નવ પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણે–પૃથ્વી ૧, જળ ૨, અગ્નિ ૩, વાયુ ૪, દિશા ૫, કાળ ૬, આત્મા ૭, આકાશ ૮ અને મન ૯ ૨૪. નિત્ય-અનિત્ય દ્રવ્ય –
नित्यानित्यानि चत्वारि, कार्यकारणभावतः । व्योम दिकाल आत्मा च, मनो नित्यानि पञ्च च ॥२५१॥
विवेकविलास, उल्लास ८, श्लो० २९३. તેમાં પહેલા–પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ-ચાર દ્રવ્ય કાર્યને આશ્રીને અનિત્ય છે અને કારણને આશ્રીને નિત્ય છે. તથા આકાશ, દિશા, કાળ, આત્મા અને મન; આ પાંચ દ્રવ્ય નિત્ય જ છે. ૨૫. જોવીશ ગુણ
स्पर्शो रूपं रसो गन्धः, सङ्खयाऽथ परिमाणकम् । पृथक्त्वमथ संयोगो विभागश्च परत्वकम् ॥ २६ ॥ अपरत्वं बुद्धिसौख्ये, दुःखेच्छे द्वेषयत्नको । धर्माधौ च संस्कारो गुरुत्वं द्रवतेत्यपि ॥ २७ ॥ स्नेहः शब्दो गुणा एवं, विंशतिश्चतुरन्विता । अथ कर्माणि वक्ष्यामः, प्रत्येकमभिधानतः ।। २८ ।।
विवेकविलास, उल्लास ८, श्लो० २९४, २९५, २९६.
સ્પર્શ ૧, રૂ૫ ૨, રસ ૩, ગંધ ૪, સંખ્યા ૫, પરિમાણ ૬, પૃથકત્વ ૭, સંગ ૮, વિભાગ ૯, પરત્વ ૧૦, અપરત્વ ૧૧, બુદ્ધિ ૧૨, સુખ ૧૩, દુઃખ ૧૪, ઈચ્છા ૧૫, દ્વેષ ૧૬પ્રયત્ન