SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ જેનેતર દર્શન. ( ૭૭૯ ) ૧૭, ધર્મ ૧૮, અધર્મ ૧૯, સંસ્કાર ૨૦, ગુરૂપણું ૨૧, દ્રવપણું ૨૨, નેહ ૨૩ અને શબ્દ ૨૪; આ ચોવીશ ગુણે વેશેષિકમતમાં છે. હવે પ્રત્યેકનું નામ આપીને કર્મના પ્રકાર કહીએ છીએ-૨૬, ૨૭, ૨૮. પાંચ કર્મ उत्क्षेपणापक्षेपणाकुचनं च प्रसारणम् । गमनानीति कर्माणि, पञ्चोक्तानि तदागमे ॥ २९ ॥ विवेकविलास, उल्लास ८, श्लो० २९७. વૈશેષિકના આગમમાં પાંચ કર્મો કહેલાં છે, તે આ પ્રમાણેઉક્ષેપણ–ઉચે ફેંકવું ૧, અપક્ષેપણુ–નીચે ફેંકવું ૨, આકુંચન -ખેંચી લેવું ૩, પ્રસારણ-વિસ્તારવું ૪ અને ગમન ૫. ૨૯. પર–અપર સામાન્ય અને વિશેષ -- सामान्यं भवति द्वेधा, परं चैवापरं तथा । परमाणुषु वर्तन्ते, विशेषा नित्यवृत्तयः ॥ ३० ॥ विवेकविलास, उल्लास ८, श्लो० २९८. . પર અને અપર એ બે પ્રકારનું સામાન્ય છે, તથા પરમાશુઓને વિષે નિરંતર રહેનાર હોય તે વિશેષ કહેવાય છે. ૩૦. સમવાય સંબંધ – य इहायुतसिद्धानामाधाराधेयभूतभावानाम् । सम्बन्ध इह प्रत्ययहेतुः प्रोक्तः स समवायः॥ ३१॥ ઘદ્રનસમુચ (મિ), ૦ ૬૬.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy