________________
સુભાષિત-પ્રલ રત્નાકર.
જે પરીષહને જીતવામાં શૂરવીર હાય, ઇંદ્રિયાના નિયઢ કરવામાં શૂરવીર હાય અને કષાયાના વિજય કરવામાં શુરવીર હાય તેમને જ પતિા સાચા શૂરવીર કહે છે. ૧.
પરીષહુ નહિ સહવાથી નુકસાનઃ—
त्यज स्पृहां स्वः शिवशर्मलाभे, स्वीकृत्य तिर्यङ्नरकादिदुःखम् । सुखाणुभिश्चेद्विषयादिजातैः, सन्तोष्यसे संयमकष्टभीरुः ॥६॥
અધ્યાત્મઝુમ, અધિર ૨૩, જો૦ રૂ.
સંયમ પાળવાનાં દુ:ખા–પરીષહેાથી ખી જઇને તુ જો વિષયાદિકથી ઉત્પન્ન થયેલા અપ સુખાથી સતાષ પામે તે તારે તિર્યંચ અને નરકાદિકના દુ:ખને સ્વીકાર કરીને સ્વર્ગ અને મેાક્ષની ઇચ્છા છેાડી દેવી. ૬.
પરીષહના જયનું ફળઃ——
अणीयसा साम्यनियन्त्रणाभ्रुवा, मुनेत्र कष्टेन चरित्रजेन च । यदि क्षयो दुर्गतिगर्भवासगासुखावलेस्तत्किमवापि नार्थितम् १७ અધ્યાત્મપદ્રુમ, અધિગર ??, જો ૩૬.
O
(a)
હે મુનિ, અહિંયા સમતા અને પરીષહથી ઉત્પન્ન થયેલ અને ચારિત્ર પાળવાથી ઉત્પન્ન થયેલ થાડા માત્ર દુ:ખથી જો દુતિ અને ગર્ભ વાસમાં રહેલા દુ:ખની પંરપરાના નાશ થતા હાય તા પછી તે કઈ ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત નથી કરી ? છ.