________________
જેનેતર દર્શન
( ૭૭૧ ) વૈભાષિક અને મૈત્રાન્તિકનો મત – अर्थो ज्ञानान्वितो वैभाषिकेण बहु मन्यते । सौत्रान्तिकेन प्रत्यक्षप्रायोऽर्थो न बहिर्मतः ॥४॥
__ विवेकविलास, उल्लास ८, श्लो० २७२. સર્વ પદાર્થ જ્ઞાન સહિત છે એમ વૈભાષિક માને છે. અને સત્રાંતિક લેકે કેવળ પ્રત્યક્ષ પ્રમાણુથી ગ્રહણ કરી શકાય એવી બાહ્ય વસ્તુને માનતા નથી. ૪. ગાચાર અને માધ્યમિકને મત – आचारसहिता बुद्धिर्योगाचारस्य सम्मता। केवलां संविदं स्वस्थां, मन्यन्ते माध्यमाः पुनः ॥५॥
विवेकविलास, उल्लास ८, श्लो० २७३. યેગાચાર મતવાળાને આચાર સહિત બુદ્ધિ સંમત છે, તથા માધ્યમિક મતવાળા કેવળ પોતાને વિષે જ રહેલી. સંવિદ્ (જ્ઞાન)ને માને છે. પ. પાંચ સ્કંધ – दुःखं संसारिणः स्कन्धास्ते च पञ्च प्रकीर्तिताः । विज्ञानं वेदना संज्ञा, संस्कारो रूपमेव च ॥६॥
ઘનસમુચ (દ્રિ), શો. 4. સંસારી જીના જે છે તે દુ:ખ કહેવાય છે. તે સ્ક