________________
-
-
-
-
લંપ (૧૨)
પાન,
IIII
go VIII)
h:
-
---
-
*
બંધનું સ્વરૂપ
सकषायतया जीवः, कर्मयोग्यांस्तु पुद्गलान् । यदादत्ते स बन्धः स्याजीवास्वातन्त्र्यकारणम् ॥१॥
ચોરાજ, g૦ ૩૮, ગોત્ર ૧૨. (1. સ.) (ક્રોધ, માન, માયા અને લેભ આદિ) કષાય સહિતપણાએ કરીને જીવ કર્મને યેગ્ય એવા પુદ્ગલેને જે ગ્રહણ કરે છે તે બંધ કહેવાય છે. તે બંધ જીવની અસ્વતંત્રતાનું કારણ છે. ૧. સંવર-બંધનું સ્વરૂપ
संवरस्तनिरोधेन, तथा जीवस्य कर्मणा ।
यः संबन्धस्तयोरैक्यं, स बन्धस्तत् प्रकीर्तितः॥२॥ નાચરિત્ર (પા), લ રૂ, મો. ૨૦૧૬. (૨. વિ. .)
તે આશ્રવન (નવા આવતા કર્મોને) જે નિરોધ તે સંવર કહેવાય છે, તથા જીવને કર્મની સાથે જે સંબંધ અને તેથી જીવ અને કર્મનું જે એકપણું થવું તે બંધ કહ્યો છે. ૨.