________________
निर्जरा.
(146)
નિર્જરાનું સ્વરૂપઃ—
संसारबीजभूतानां कर्मणां जरणादिह । निर्जरा सा स्मृता द्वेधा, सकामा कामवर्जिता ॥ ३ ॥
योगशास्त्र, प्रकाश ४, श्लो० ८६.
સંસારના મૂળ કારણભૂત એવાં કર્માનુ જે જરવું, એટલે ભાગવેલા રસવાળા કર્મ પુદ્ગલેાના આત્મપ્રદેશેા થકી નાશ થવા, તેને આગમમાં નિર્જરા કહી છે. તે નિર્જરા સકામ અને નિષ્કામ એમ બે પ્રકારે છે. ૩.
निर्भरा-मोक्षनु स्व३पः
बद्धस्य कर्मणः शाटो यतस्तु निर्जरा मता । आत्यन्तिको वियोगश्च, देहादेर्मोक्ष उच्यते ॥ ४॥ पार्श्वनाथचरित्र (पद्य), सर्ग ३, श्लो० १०५७. (य. वि.
प्रं)
જેનાથી પૂર્વે ખાંધેલાં કર્મના વિનાશ થાય, તે નિરા માનેલી છે–કહેલી છે. અને કર્મના દેહાર્દિકથી અત્યંત વિયેાગ થાય અથવા દેહાર્દિકના આત્માથી અત્યંત વિયેાગ થાય, તે भोक्ष उहेवाय छे. ४.
અકામ નિર્જરાનું ફળઃ—
अकामनिर्जरारूपात्, पुण्याञ्जन्तोः प्रजायते । स्थावरत्वात् त्रसत्वं वा, तिर्यक्त्वं वा कथञ्चन ॥ ५ ॥ योगशास्त्र, प्रकाश ४, श्लो० १०७.