________________
( ૭૬૨ )
સુભાષિત-પદ્ય–રત્નાકર.
અશુભ ધ્યાન અને ( ક્રોધાદિક ચારે ) કષાયને નિગ્રહ કરવેા. આ પ્રમાણે કરનાર મનુષ્ય પવિત્ર થાય છે. 3.
वाचां शौचं च मनसः, शौचमिन्द्रियनिग्रहः । सर्वभूतदया शौचमेतच्छौचं परार्थिनाम् ॥ ४ ॥ જો ૨૦.
વૃદ્ધશાળચનીતિ, ૨૦ ૭,
૭
વાણીની પવિત્રતા, મનની પવિત્રતા, ઇંદ્રિયાના નિગ્રહરૂપી કાયાની પવિત્રતા અને સર્વ પ્રાણીએપર દયારૂપી પવિત્રતા; આ સર્વ માક્ષના અથી એની પવિત્રતા છે-આ સત્ય શૈાચ છે. ૪.
आत्मा नदी संयमतोयपूर्णा, सत्यावहा शीलतटा दयोर्मिः । तत्राभिषेकं कुरु पाण्डुपुत्र !
न वारिणा शुद्धयति चान्तरात्मा ॥ ५ ॥
મામારત, શાન્તીપર્વ, ૨૦ ૧,
હે પાંડુપુત્ર! આત્મારૂપી નદી છે, તે સંયમરૂપી જળવડે પરિપૂર્ણ છે, તેમાં સત્યરૂપી પ્રવાહ છે, તેને શીળરૂપી તટ ( કિનારા ) છે, તેમાં દયારૂપી તરંગા છે. આવી નદીમાં તુ સ્નાન કર. કેમકે અંતરાત્મા પાણીથી પવિત્ર થતા નથી. ૫. ભાવરજ્ઞાચનું મહત્વઃ——
m
૦ ૭૭.
न तथा पुष्करे स्नात्वा, गयायां कुरुजाङ्गले । मुच्यते पुरुषः पापाद्यथा स्नातः क्षमादिषु ॥ ६ ॥ જાણરસંહિતા, પ્રજળ ૨, જો ૧.