________________
१८६)
सुभाषित-५३-२त्ना४२. विनिर्मलं पार्वणचन्द्रकान्तं,
यस्याति चारित्रमसौ गुणज्ञः । मानी कुलीनो जगतोऽभिगम्यः, कृतार्थजन्मा महनीयबुद्धिः ॥९॥
सुभाषितरत्नसन्दोह, श्लो० २३९. જે માણસનું ચારિત્ર પૂર્વના પૂર્ણચંદ્ર જેવું નિર્મળ હોય છે તે માણસ ગુણને જાણનારે, માની, કુળવાન, જગતને માનવા , કૃતાર્થ જન્મવાળો અને શ્રેષ્ટબુદ્ધિવાળો હોય છે. ૯. क्षितितलशयनं वा प्रान्तभैक्षाशनं वा,
सहजपरिभवो वा नीचदुर्भाषितं वा । महति फलविशेषे नित्यमभ्युद्यतानां, न मनसि न शरीरे दुःखमुत्पादयन्ति ॥ १० ॥
आचाराङ्गसूत्र. पृ० ११२, श्लो० १. * મોક્ષરૂપ મેટા ફળને મેળવવા માટે નિરંતર ઉદ્યમી થયેલા ગીજનોનું પૃથ્વીતળપર સુવું, લખું સુકું ભિક્ષાનું ભજન, સ્વાભાવિક પરાભવ કે નીચ પુરૂષોનાં દુર્વચન; આ સર્વમાંથી કઈ પણ તેમના મન કે શરીરને વિષે કાંઈ પણ દુઃખ ઉત્પન્ન કરી શકતાં નથી. ૧૦.
चारित्ररत्नान परं हि रत्नं,
चारित्रवित्तान परं हि वित्तम् ।