________________
પાંચ સમિતિ.
( ૭૦૯)
-
आत्मप्रशंसापरदोषहासपैशुन्यकार्कश्यविरुद्धवाक्यम् । विवर्य भाषां वदतां मुनीनां, वदन्ति भाषासमिति जिनेन्द्राः६
सुभाषितरत्नसन्दोह, श्लो० २२४.
પિતાની પ્રશંસા, પારકાના દેષ, હાસ્ય, ચાડીયાપણું, કઠોરપણું, વિરૂદ્ધતા; આ દેથી યુક્ત વાક્યને છોડીને મુનિજને જે ભાષા બોલે છે તેને ભાષાસમિતિ કહે છે. ૬.
એષણાસમિતિ –
द्विचत्वारिंशता भिक्षादोर्नित्यमदूषितम् । मुनिर्यदन्नमादत्ते, सैषणासमितिर्मता ॥ ७॥
વોરા, પ્રાશ ૨, ઋો. ૩૮. (ક. સ.) મુનિ ભિક્ષાના બેતાળીશ ષ રહિત જે અન્ન હમેશાં ગ્રહણ કરે છે, તે એષણાસમિતિ કહેલી છે. ૭. अनुगमोत्पादनवल्भदोषा, मनोवचःकायविकल्पशुद्धा । स्वकारणाया मुनिपस्य भुक्तिस्तामेषणाख्यां समिति वदन्ति ८
सुभाषितरत्नसन्दोह, श्लो० २२५. ઉદ્ગમ અને ઉત્પાદન આદિ ૪૨ દેષથી રહિત, મન, વચન અને કાયાના વિપોથી રહિત, એવું અને પોતાના શરીરને ખાતરજ મુનિનું જે ભેજન તેને એષણાસમિતિ કહે છે. ૮.