________________
ધર્મના નામે પાપ – पापबुखा भवेत् पापं, को मुग्धोऽपि न वेत्त्यदः । धर्मबुखा तु यत् पापं, तचिन्त्यं निपुणैर्बुधैः ॥ १ ॥
योगसार, प्रस्ताव २, लो० ३१. પાપની બુદ્ધિથી કરેલું પાપ, પાપ જ હેય એમ કોણ મુઢ પણ નથી જાણતે? સર્વ જાણે છે. પરંતુ “હું તે ધર્મ કરૂં છું” એવી બુદ્ધિથી જે પાપ કરવામાં આવે છે, તે નિપુણ પંડિતએ વિચારવાનું છે. ૧. પાપનું અનિવાર્ય ફળ –
न स मन्त्रो न सा बुद्धिर्न स दोष्णां पराक्रमः । अपुण्योपस्थितं येन, व्यसनं प्रतिरुध्यते ॥२॥
નવિરાસ, ગ ૨, . પાપથી પ્રાપ્ત થયેલું દુઃખ જેવડે રોકી શકાય એ કઈ મંત્ર નથી, એવી કઈ બુદ્ધિ નથી અને એવું કઈ ભુજાનું પરાક્રમ પણ નથી. ૨.