________________
પા૫.
( ૭૫૧ ).
પાપનું ફળ –
भवेयुः प्राणिनः पापात्, कासश्वासज्वरादयः । सखायोऽपि कदर्याश्च, नागश्रीवन्महीवले ॥३॥
હિંગુર, વાપી, જો . પાપથી પ્રાણીઓને કાસ, (ખાંસી), શ્વાસ, તથા જવરાદિક વ્યાધિઓ થાય છે. તથા આ પૃથ્વીમાં તેને નાગશ્રીની પેઠે નીચ સબત થાય છે. ૩.
अमृतं कालकुटं स्यात्, मित्रं शत्रुः सुधीरधीः । सजनो दुर्जनः पापाद्विपरीतं फलं त्विह ॥४॥
હિંજુ વળ, પપ્રમ, . ૨. પાપથી અમૃત ઝેર થાય છે, મિત્ર શત્રુ થાય છે. ઉત્તમબુદ્ધિવાળે નિબુદ્ધિ થાય છે, તથા સજજન દુર્જન થાય છે, એવી રીતે પાપથી વિપરીત ફલ થાય છે. ૪.
गुणश्च दोषतां याति, पापतो हच शून्यताम् । ज्ञानमज्ञानतामेव, भ्रमरोगादि देहिनः ॥५॥
લાઈબર, પાપપ્રકમ, ડો. રૂ. પાપથી પ્રાણીઓના ગુણે દેષપણાને પામે છે, હૃદય શુન્યપણાને પ્રાપ્ત થાય છે, જ્ઞાન અજ્ઞાનપણાને પામે છે, તથા ભ્રમ અને રોગ વિગેરે થાય છે. ૫.